Gujarat/
દેશભરમાં કોરોનાને એક વર્ષ થયું પૂર્ણ , અમદાવાદમાં 1 વર્ષ બાદ પણ કોરોના બેકાબુ, અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાનાં 443 કેસ, કાલુપુર શાકમાર્કેટમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન , માર્કેટમાં અનેક લોકો જોવા મળ્યા માસ્ક વગર
