Gujarat/ગાંધીનગરમાં સચિવાલયમાં કોરોનાના કેસ , 2 મંત્રીઓના પીએસ કોરોના પોઝિટિવ , મંત્રી આર.સી ફળદુના પીએસ મહેશ લાડ , મંત્રી દિલીપ ઠાકોરના પીએસ ધર્મજીત યાજ્ઞિક , અગાઉ 5 અધિકારી આવ્યા હતા કોરોના પોઝિટિવ
Gujarat/ડે.સીએમ નીતિન પટેલનું નિવેદન, રવિવારે રજાનાં દિને રસી આપવાની કરાઇ કામગીરી, રોજ બે લાખથી વધુ રસી લેશે તેવો અંદાજ, 2.07 લાખ લોકોને અત્યાર સુધી રસી અપાઇ, રાજ્યમાં નિયમિત રીતે રસીકરણની કામગીરી યથાવત
Gujarat/રાજકોટ મનપાનું 2291.24 કરોડનુ બજેટ મંજૂર , મનપાનું વર્ષ 2021-22નું સુધારા સાથે બજેટ રજૂ , કમિશનરે સૂચવેલા પ્રસ્તાવને સ્ટે.કમિટીની લીલીઝંડી,
Gujarat/રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી 4 દર્દીના મોત, શહેરના 2 અને 2 બહારગામથી આવેલ દર્દીના મોત,, કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત , આફ્રિકન વિદ્યાર્થીનું HIVથી થયું મોત , જિલ્લાના 2 દર્દીઓ પણ હજુ રિપોર્ટ હવે આવશે
Gujarat/અમદાવાદના વટવા GIDCમાં આગનો મામલો, આજે FSLની ટીમે ફેકટરીમાં કરી તપાસ , 2 દિવસ વીત્યા બાદ GPCBએ આપી નોટીસ , મધુરમ ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી
Delhi/ભાજપના SC મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, ગુજરાતના 5 આગેવાનોને કારોબારીમાં મળ્યું સ્થાન, દર્શના વાઘેલા, પૂનમભાઈ મકવાણાને મળ્યું સ્થાન, આત્મારામ પરમાર, અને ભાનુ બેન બાબરીયાને સ્થાન, ઈશ્વર પરમારનો સ્થાયી આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ
Gujarat/જામનગર મનપાનું ડ્રાફ્ટ બજેટ આજે થશે રજૂ , મનપા કમિશનર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરશે , વર્ષ 2021-22નું 610.49 કરોડનું કરવિહોણું બજેટ , મનપાના બજેટમાં કોઈ નવો કરબોજ નહીં , 30 માર્ચે જનરલ બોર્ડમાં બજેટ મંજૂર કરાશે
Gujarat/સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું, ટેક્સટાઇલ માર્કેટમાં મનપા કમિશનરનું નિરીક્ષણ, કોવિડ નિયમોના પાલનની વેપારીઓને સૂચના,, કમિશનરે ટેસ્ટિંગ બૂથ પર કર્યું નિરીક્ષણ, બે દિવસથી ટેક્સટાઈ માર્કેટ હતું બંધ
Gujarat/અમદાવાદમાં કોરોના વધતા તંત્ર સજ્જ, સંક્રમણ અટકાવવા સુપર સ્પ્રેડર પર સકંજો, અમદાવાદમાં સુપરસ્પ્રેડરના કરાયા કોરોના ટેસ્ટ , શહેરના વિવિધ વોર્ડમાં સુપર સ્પ્રેડરોના કોવિડ ટેસ્ટ , 2 દિવસમાં 500થી વધુ સુપરસ્પ્રેડરોના થયા ટેસ્ટ
Gujarat/રાજકોટમાં 24 કોરોનાથી 6 દર્દીઓના મોત, કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત , 6 પૈકી 1 આફ્રિકન વિદ્યાર્થીનું થયું મોત , મારવાડી યુનિ.માં અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થી , મોત અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે