Gujarat/
સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું, ટેક્સટાઇલ માર્કેટમાં મનપા કમિશનરનું નિરીક્ષણ, કોવિડ નિયમોના પાલનની વેપારીઓને સૂચના,, કમિશનરે ટેસ્ટિંગ બૂથ પર કર્યું નિરીક્ષણ, બે દિવસથી ટેક્સટાઈ માર્કેટ હતું બંધ
