Dadranagar Haveli/સેલવાસનાં નરોલીમાં બાળકીની નિર્મમ હત્યા, સેલવાસમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો, નરોલીના આશાપુરા એપાર્ટમેન્ટની ઘટના, હત્યા બાદ ટુકડા કરી કોથળામાં ભરેલા હતા, એપાર્ટમેન્ટના બાથરૂમાંથી મળ્યો મૃતદેહ, સ્થાનિક લોકોએ પોલીસ પર કર્યો હુમલો , પોલીસે મામલો થાળે પાડી તપાસ હાથ ધરી
Gujarat/રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઇ મુખ્યમંત્રી રૂપાણી એક્શનમાં, ઉચ્ચ અધિકારી સહિત મહાનગરોના કમિશનર સાથે કરી બેઠક, કડક પગલા લેવા આદેશ
Gujarat/અમદાવાદની રાજપથ અને કર્ણાવતી ક્લબનો નિર્ણય, હોળી-ધૂળેટીની ઉજવણી ક્લબમાં નહીં કરાય, વધતા કોરોના કેસનો પગલે બંને ક્લબનો નિર્ણય, ધૂળેટી પર ક્લબોમાં દર વર્ષે યોજાય છે રેઇન ડાંસ, વધતા કોરોના કેસનો પગલે બંને ક્લબનો નિર્ણય
Gujarat/ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ, ટોસ જીતીને ઇંગ્લેન્ડની પ્રથમ ફિલ્ડિંગ, ટીમ ઇન્ડિયા કરશે પ્રથમ બેટિંગ, 50 ટકા દર્શકોની હાજરી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ, ભારતીય ટીમમાં ત્રણ સ્પિનરનો સમાવેશ, રોહિત શર્માનો પણ અંતિમ ઇલેવનમાં સમાવેશ નહીં
Gujarat/વડોદારના સોની પરિવારના સામુહિક આપઘાત કેસમાં પોલીસની પ્રેસ કોન્ફરન્સ.., બે જ્યોતિષની ધરપકડ, તો હજી 7 આરોપી પોલીસ પકડથી દુર
Gujarat/ભાવનગરમાં મેયર પદ ન મળતા નારાજગી, વર્ષા બા પરમારે સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો, સામાન્ય મહિલા બેઠક માટે બક્ષીપંને શું કામ બેસાડ્યા, વિભાવરીબેન અને જીતુભાઈએ આ કામ કર્યું છે, મને જ્યારે પદ આપવાનું હોય ત્યારે બંને હેરાન કરે છે, વર્ષા બા પરમાર કાળિયાબીડ વોર્ડ નં.10ના ભાજપ કોર્પોરેટર
Gujarat/અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓની પોલીસ દ્વારા કરાઈ અટકાયત, કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પરેશ ધાનાણી, અમિત ચાવડા જોડાયા યાત્રામાં
Gujarat/વડાપ્રધાન મોદી પહોંચ્યા એરપોર્ટ, દિલ્હી પ્રસ્થાન પહેલાં યોજી બેઠક, છેલ્લી 25 મિનિટથી પીએમની બેઠક, બેઠકમાં સીએમ અને સીઆર પાટીલ ઉપસ્થિત, આચાર્ય દેવવ્રત પણ બેઠકમાં ઉપસ્થિત, ભાજપના અનેક દિગજ્જ નેતાઓ પણ બેઠકમાં
Gujarat/સુરત SMCની સામાન્ય સભા બહાર હંગામો…AAP-ભાજપના કાર્યકરો આમને સામને…એક બીજા વિરૂદ્ધ કર્યા સુત્રોચ્ચાર
Gujarat/PM મોદીએ દાંડીકૂચનો કરાવ્યો પ્રારંભ, ગાંધીઆશ્રમથી 81 પદયાત્રીઓની દાંડીકૂચ, 6 એપ્રિલ સુધી ચાલશે દાંડીયાત્રાનો કાર્યક્રમ, અમદાવાદથી 6 એપ્રિલે દાંડી પહોંચશે યાત્રા