Not Set/પોરબંદરમાં 20થી વધુ માછીઆરોનું અપહરણ, પાકિસ્તાન મરીન સિક્યુરિટીની નાપાક હરકત , ભારતીય જળસીમામાંથી માછીમારોનું અપહરણ , સૌરાષ્ટ્રની 4 ફિશીંગ બોટનું કર્યું અપહરણ , 4 બોટ સહિત 20થી વધુ માછીમારોનું અપહરણ
Gujarat/વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, આઝાદ ભારત માટે ગૌરવશાળી ઘટના, આપણે મીઠુંને કિંમતથી આકયું નથી, મીઠું એટલે ઈમાનદારી અને વફાદારી, શ્રમ અને સમાનતાનું પ્રતીક છે મીઠું
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન, આજે દેશની નજર ગુજરાત પર ટકેલી છે, સરદાર અને ગાંધીએ અહીંથી લડતના મંડાણ કર્યા હતા, લીવ ફોર ધ નેશનના માર્ગ પર દેશ વિશ્વગુરુ બનવા અગ્રેસર, ગુજરાતમાં અનેક વીર સપૂતોનું આઝાદીની લડતમાં યોગદાન, આઝાદીની લડત માત્ર ગાંધી અને સરદાર પૂરતી સીમિત ન હતી, દેશના જીડીપીમાં ગુજરાત નું યોગદાન 8 ટકા છે, દેશમાં સૌથી વધુ રોજગાર ગુજરાત આપે
Gujarat/PM મોદીએ અમૃત મહોત્સવની વેબસાઇટ લોન્ચ કરી, અભયઘાટ ખાતે કાર્યક્રમમાં આપી હાજરી, મોટી સંખ્યામાં લોકો અમૃત મહોત્સવ કાર્યક્રમમાં જોડાયા, , અભયઘાટ ખાતે જાહેરસભાને કરશે સંબોધન
Gujarat/બારડોલી તાલુકા કોંગ્રેસ પ્રમુખનું નિધન, ગણપત ભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી નિધન,, તાલુકા કોંગ્રેસ પરિવારમાં છવાયો શોકનો માહોલ
Gujarat/રાજકોટના મેયર પદે પ્રદીપ ડવ , ડેપ્યુટી મેયર પદે દર્શીતા બેન શાહ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે પુષ્કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા , દંડક પદે સુરેન્દ્રસિંહ વાળાનું નામ જાહેર
Gujarat/PM નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ ખાતે પીએમ નરેન્દ્ર મોદીનું આગમન, રાજ્યપાલ,સીએમ વિજય રૂપાણી હાજર
Gujarat/જામનગર મનપામાં નવા મેયરની વરણી, મેયર પદે બીનાબહેન કોઠારી , ડેપ્યુટી મેયર તપન પરમાર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા , શાસક પક્ષ નેતા કુસુમ પંડ્યા, દંડક પદે કેતન ગોસરાણી, ધનસુખ ભંડેરીએ કરી જાહેરાત
Gujarat/સુરતનાં નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી, દિનેશ જોધાણી બન્યા ડેપ્યુટી મેયર, પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે વરણી, અમિતસિંહ રાજપૂત શાસક પક્ષનાં નેતા બન્યા
Gujarat/વડોદરામાં સામૂહિક આત્મહત્યાનો મામલો, પોલીસે બે જ્યોતિષીઓને ઝડપી પાડ્યા , રાજસ્થાન ખાતેથી બે જ્યોતિષી ઝડપાયા , બંનેને મોડી રાત્રે વડોદરા લાવવામાં આવ્યા , સયાજી હોસ્પિટલ ખાતે બંનેને કોરોના ટેસ્ટ કરાશે , કોરોના ટેસ્ટના રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે , સોની પરિવારે કર્યો હતો સામૂહિક આપઘાત