Gujarat/ભાજપની ટિકિટ ફાળવણી બાદ ક્ચ્છમાં ભડકો, નખત્રાણામાં રબારી સમાજને તક ન મળતા ભડકો, અબડાસામાં મહેશોજી સોઢાનું પત્તુ કપાયુ, મહેશોજી સોઢા અપક્ષમાંથી ઉમેવારી કરશે, ભુજ સુધરાઈમાં 44 સીટ પૈકી 37 નવા ચહેરાને મુકાયા
Gujarat/આજે બિલ્ડરોની દેશવ્યાપી હડતાળ, સિમેન્ટ-સ્ટીલના ભાવ વધારાનો વિરોધ, બાંધકામ મટિરિયલ્સના ભાવમાં સતત વધારો, રાજ્યમાં 20 હજાર સાઈટ ઠપ થશે, સિમેન્ટ-સ્ટીલ કંપની સામે ભાવવધારાનો આક્ષેપ, કૃત્રિમ ભાવવધારાનાં વિરોધમાં હડતાળ, સમગ્ર દેશમાં બાંધકામ વ્યવસાયકારોએ કર્યો વિરોધ સ્ટીલ-સિમેન્ટ ઉત્પાદક કાર્ટેલ સામે વિરોધ નોંધાવશે
Gujarat/ચૂંટણી પહેલા અમદાવાદ પોલીસની કાર્યવાહી, સરખેજ પોલીસે 7 લાખની નકલી નોટો ઝડપી, નકલી નોટો સાથે એક શખ્સને ઝડપ્યો, ઉજાલા સર્કલ પાસેથી ફતેવાડીનો શખ્સ ઝડપાયો, 2 હજારની નકલી નોટો સાથે ઝડપાયેલ શખ્સની પુછપરછ, નોટ ક્યાંથી લાવ્યો,કોને આપવાનો હતો તેની પુછપરછ, સરખેજ પોલીસ દ્વારા હાથ ધરાઇ તપાસ
Gujarat/હાર્દિક પટેલની અરજીનો સરકારે કર્યો વિરોધ, રાજ્ય બહાર ન જવા દેવાની સરકારની વિનંતી, અરજી ઉપર વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે, હાઇકોર્ટમાં આવતીકાલે હાથ ધરાશે સુનાવણી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/ધમકીબાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની વધુ એક ટિકિટ કપાઇ, મધુ શ્રીવાસ્તવની પુત્રી નિલમ નિગમની ટિકિટ પાર્ટીએ કાપી, ગોરજ જિ.પં. બેઠક પર મધુની દીકરીએ માંગી હતી ટિકિટ, શહેરમાં પાર્ટીએ મધુ શ્રીવાસ્તવના દીકરાની ટિકિટ કાપી હતી
Gujarat/જામનગર કોંગ્રેસે 3 હોદેદારોને પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ કર્યા સસ્પેન્ડ, પૂર્વ કોર્પોરેટર જેતુનબેન રાઠોડ અને અબ્દુલ સમાને કર્યા સસ્પેન્ડ, પૂર્વ યુથ કોંગ્રેસના મંત્રી હનીફ મલેક સસ્પેન્ડ, આગામી 6 વર્ષ માટે શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યા સસ્પેન્ડ, ટિકીટ ન મળતા અપક્ષમાંથી ભર્યા હતા ફોર્મ
Gujarat/દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તા.પં.ના ભાજપના ઉમેદવારો જાહેર, કલ્યાણપુર તા.પં.ની 24 બેઠકોના નામ
Gujarat/તાપી 7 તા.પં.ની 124 બેઠકમાંથી 120 બેઠક પર નામ જાહેર, ડોલવણ તા.પં.ની 16 બેઠક પર, વ્યારા તા.પં.ની 20 બેઠક પર, વાલોડ તા.પં.ની 16 બેઠક પર, ઉચ્છલ તા.પં.ની 16 પૈકી 14 બેઠક પર, કુકરમુંડા તા.પં.ની 16 બેઠક પર, સોનગઢ તા.પં.ની 24 પૈકી 23 બેઠક પર, નિઝર તા.પં.ની 16 પૈકી 15 બેઠક પર ભાજપના ઉમેદવારો જાહેર
Gujarat/મોરબી નગરપાલિકા ભાજપના 13 વોર્ડ માટે ઉમેદવાર કરવામાં આવ્યા જાહેર, પૂર્વ ન.પાના પ્રમુખ કેતન વિલપરાની ટિકીટ કપાઇ, જિ.મહામંત્રી જયરાજસિંહ જાડેજાને અપાઇ ટિકીટ, મહામંત્રી પદેથી રાજીનામુ આપે તેવી શક્યતા, ભાજપના ઉમેદવારના પત્ની, છોકરાને ટિકીટ
Gujarat/તાપી જિ.પં.માટે ભાજપે યાદી જાહેર કરી, જિ.પં.ની 26 બેઠકોમાંથી 25 બેઠકોના નામ જાહેર, વ્યારાની કેળકુઈ બેઠક પર નામ બાકી, જિ. 7 તા.પં.ની યોજાશે ચૂંટણી, 7 તા.પં.માં કુલ 126માંથી 122ના ઉમેદવાર જાહેર, ઉચ્છલની 2 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી