Mumbai/મુંબઈ શેરબજારમાં મોટો કડાકો સેન્સેક્સમાં 760 પોઇન્ટનો કડાકો નિફ્ટીમાં 220 પોઇન્ટનો કડાકો બેંક નિફ્ટીમાં 730 પોઇન્ટનો ઘટાડો કેન્દ્રીય બજેટ રજૂ થાય એ પહેલાં કડાકો
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં અરજી ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચને ફટકારી નોટીસ સોગંદનામુ રજૂ કરવા હાઈકોર્ટનો સરકારને આદેશ બેલેટ પેપરથી મતદાન યોજવાની કરાઈ હતી માગ હાઈકોર્ટમાં અરજદારની રજુઆત પર સુનાવણી સરકાર તરફથી કોર્ટમાં સરકારી વકીલની રજુઆત લોકસભા અને વિધાનસભામાં જ VVPAT ઉપયોગમાં લેવાય છે લોકલ બોડીમાં ક્યારેય VVPAT ઉપયોગમાં લેવાયું નથી વધુ સુનાવણી 10 ફેબ્રુઆરીએ હાથ ધરાશે
Gujarat/જામનગર જિલ્લા અને તાલુકા પંચાયત સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોનો ફાટ્યો રાફડો
Gujarat/ધો.9-11નાં વર્ગો શરૂ કરવામાં આવશે, 1 ફેબ્રુઆરીથી શરૂ થશે બંનેનાં વર્ગો , 1 ફેબ્રુઆરીથી ટયુશન કલાસ પણ શરૂ કરાશે, રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત
National/દિલ્હીમાં થયેલી હિંસાની ક્રાઈમ બ્રાંચ કરશે તપાસ, હિંસામાં 300 પુલીસકર્મીઓ ઘાયલ, તો અત્યાર સુધીમાં 22 FIR દાખલ
National/જમ્મૂ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, આતંકી હુમલામાં 3 જવાન થયા ઇજાગ્રસ્ત, સમશીપોરામાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન
National/દિલ્હીમાં હિંસા મુદ્દે અત્યાર સુધીમાં 22 FIR દાખલ, 83 પોલીસકર્મી ઘાયલ, તો આજે કેન્દ્રીય કેબિનટની મળશે મહત્વની બેઠક
Gujarat/મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ફરી બંધ, આજે સવારે 8 વાગ્યાથી ડુંગળીની આવક થઈ બંધ, હાલ માર્કેટિંગ યાર્ડમાં બે લાખ કરતા વધુ આવક, જગ્યાના અભાવે ડુંગળીની આવક કરવામાં આવી બંધ, બીજી સૂચના ન મળે ત્યાં ખેડૂતોને ડુંગળી ન લાવવા અપીલ
Gujarat/દ્વારકામાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો, ભાણવડના વારીયા ટ્રસ્ટની કરોડોની મિલકત પચાવી, મહિલા સહિત 3 વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ગુનો નોંધાયો, સમગ્ર મામલાને લઈ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી