Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Surat/સુરતના વેસુ વિસ્તારમાં  VIP રોડના સન આર્કેડ શોપિંગ સેન્ટરમાં દરોડા, કોકુન થાઈ સ્પામાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા, રેડમાં 9 યુવતીને મુક્ત કરવામાં આવી, 10 કસ્ટમર યુવકો ડિટેન કરવામાં આવ્યા, ક્રાઇમ બ્રાન્ચની AHTUની ટીમે પકડી પાડ્યો ખેલ, ઉમરા પોલીસ ઊંઘતી ઝડપાઇ

Gujarat/જામનગરના લાલપુર ના એસડીએમને ધમકી આપવા બદલ જીગર માડમની અટકાયત, પાલનપુર પોલીસે અટકાયત કરી જીગર માડમને જામનગર મોકલ્યો

Gujarat/વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટ આવતીકાલે બેઠક, સાંજે 6 વાગે વર્ચ્યુઅલ સોમનાથ ટ્રસ્ટની બેઠક, નવા ચેરમેનની નિયુક્તિ માટે મહત્વની આ બેઠક, કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડ્યું ચેરમેનપદ, પીએમ મોદી, અમિત શાહ અને અડવાણી જોડાશે

Gujarat/અમદાવાદ:  મુખ્ય સચિવ અનિલ મુકિમ પહોંચ્યા રિવરફ્રન્ટ હાઉસ,  રિવરફ્રન્ટ પ્રોજેકટને લઈને યોજી બેઠક, રિવરફ્રન્ટના ફેજ 2 ના કામ અંગે લીધી માહિતી  મ્યુ કમિ. મુકેશ કુમાર સહિતના અધિકારીઓ હાજર

Gujarat/કચ્છ ભુજ બી ડિવિઝનના PSI લાંચ લેતા ઝડપાયા, PSI સહિત 3 પો.કર્મચારી લાંચ લેતા ઝડપાયા, કેસમાં હેરાન ન કરવા માંગી હતી લાંચ, રૂ. 15 હજારની લાંચની કરી હતી માંગણી, ભુજ ACB ની ટીમનો સપાટો

Gujarat/બિન હથિયારી PSIની રાજ્યભરમાં આંતરિક બદલી, ગુ.પોલીસ વડાએ આપ્યા PSIની બદલીના આદેશ, રાજ્યભરના કુલ 63 PSIની બદલીના આદેશ, DGPના આદેશમાં તાત્કાલિક અસરથી બદલીનો હુકમ

Gujarat/નવસારીમાં કારચાલકે શ્રમજીવીના બાળકને કચડ્યું, પાર્કિંગના ઢાળ પર રમતા બાળકને અડફેટે લેતા થયું મોત

Cricket/વડોદરા ક્રિકેટના કુણાલ પંડ્યા અને દિપક હુડ્ડાના વિવાદમાં હવે ઇરફાન પઠાણે જંપલાવ્યું, કહ્યું BCAમાં પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે થઇ રહ્યો છે અન્યાય

Gujarat/પ્રદેશ ભાજપના નવા વધુ 9 પદાધિકારીની નિયુક્તિ, ડૉ.ભરત બોધરા અને મહેન્દ્ર પટેલ ઉપપ્રમુખ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા તરીકે યમલ વ્યાસ, પ્રદેશ મિડિયા પ્રભારી તરીકે ડૉ.યજ્ઞેશ દવે , પ્રદેશમંત્રી તરીકે જયશ્રીબેન દેસાઇ, પ્રદેશ સહ મિડીયા પ્રભારી તરીકે કિશોર મકવાણા, પ્રદેશ કન્વીનર IT તરીકે નિખીલ પટેલ, પ્રદેશ કન્વીનર સો.મીડિયા તરીકે સિદ્ધાર્થ પટેલ , પ્રદેશ સહ કન્વીનર સો.મીડિયા તરીકે મનન દાણી , પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કરી જાહેરાત , અગાઉ 22 પદાધિકારીઓની થઇ હતી નિયુક્તિ

India/કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટની રોક, ત્રણેય કાયદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો સુપ્રીમ કોર્ટે 4 સભ્યોની કમિટી બનાવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy