Not Set/ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા માની ગયા, મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યુ, મનસુખ વસાવા અને CM સાથે યોજાઇ બેઠક, 45 મિનિટ સુધી મહત્વની બેઠક યોજાઇ, સરકાર કે પક્ષ તરફથી કોઇ તકલીફ નહીં: વસાવા, નાદુરસ્ત તબિયતને કારણે આપ્યું હતું રાજીનામુ | રાજકોટ 31 ડિસેમ્બરે AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત, સરકારી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ, જિલ્લા પોલીસ વડા ખાતમુહૂર્ત સ્થળે પહોંચ્યા, પોલીસ જવાનોને ડ્યુટીની કરાઈ ફાળવણી, તમામને યુનિફોર્મમાં હાજર રહેવા ફરમાન, એરપોર્ટથી AIIMS સુધી ખાસ રિહર્સલ યોજાશે, માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા ઉભી કરાઇ, 100 થી વધુ મહેમાનો ઉપસ્થિત રહેશે | આણંદના ઓડ પાસે ગમખ્વાર અકસ્માત બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતમાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના થયા મોત યુવકો મંજુસર પાસે કંપનીમાં નોકરીએ જતા હતા અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર | અમદાવાદ પોપ્યુર બિલ્ડર જમીન કૌભાંડ મામલો ITની રેડમાં 4 હજાર કરોડનું જમીન કૌભાંડ પકડાયું IT નિયામકે અમદાવાદ પોલીસ કમિશનરને લખ્યો પત્ર રમણ પટેલની બેનામી સંપત્તિઓની યાદી સોંપાઈ IT વિભાગે 9 ઓક્ટોબરે 27 સ્થળોએ પાડ્યા હતા દરોડા | રાજીનામા વિવાદ વચ્ચે વસાવાનાં મોટા સમાચાર, ફોન પર મનસુખ વસાવાને મળી હતી ધમકી, લવજેહાદ મુદ્દે વસાવાને મળી હતી ધમકી, ગુજરાત,યૂપી,લંડનથી આવ્યો હતો ફોન, ગૃહમંત્રીને સાંસદ વસાવા કરશે રજૂઆત | ભારતમાં નવા કોરોનાનો પગપેસારો, બ્રિટનથી પરત ફરેલાં 20 લોકોને લક્ષણ, અગાઉ 6 રાજ્યોમાં નોંધાયા નવી પેટર્નનાં કેસ, યૂકથી ભારત આવનારી ફ્લાઇટ પર રૉક, યૂપીનાં મેરઠમાં 2 વર્ષની બાળકીને નવો કોરોના, બાળકીનો પરિવાર બ્રિટનથી ફર્યો હતો પરત | નવો સ્ટ્રેન બન્યો ખતરાની મહાઘંટી! કોરોનાના નવા સ્ટ્રેનનું UKમાં તાંડવ છેલ્લાં 24 કલાકમાં 53,100 નવા કેસ અત્યાર સુધીનો સૌથી મોટો આંક છેલ્લાં 24 કલાકમાં 414ના મોત નિયંત્રણો છતાં UKમાં કોરોના બેકાબૂ | મહેસાણા દૂધસાગર ડેરીમાં કૌભાંડ મામલો, CIDની તપાસમાં ચોંકાવનારા થયા ખુલાસો, વિપુલ ચૌધરી સામે રૂપિયા ચાઉં કરવાનો આરોપ, 14 કરોડની રકમ ચાઉં કરવાનો આરોપ, આ કેસમાં બેચરભાઈ નામના વ્યક્તિની ભૂમિકા, અન્ય 30 અધિકારીની પણ સંડોવણી બહાર આવી | US-યુરોપમાં કોરોનાનો કોહરામ, USમાં 24 કલાકમાં 1.95 લાખ કેસ, USમાં 24 કલાકમાં 3400ના મોત, USમાં કુલ કેસ આજે 2 કરોડને પાર જશે, જર્મનીમાં 24 કલાકમાં રેકોર્ડ 935ના મોત, ઈટાલીમાં 24 કલાકમાં 659ના મોત, બ્રાઝીલમાં 24 કલાકમાં 57 હજાર કેસ, બ્રાઝીલમાં 24 કલાકમાં 1075ના મોત | સુરતમાં 2 જાન્યુઆરીથી વેક્સિનેશન માટે ડ્રાય રન, 24 સ્થળોએ વેકસીનેશન માટે ડ્રાય રનનું આયોજન, જાન્યુઆરીના ત્રીજા અથવા 4થા સપ્તાહમાં આવશે વેકસીન, વેકસીન આવે તે પહેલાં તમામ કામગીરી કરશે પૂર્ણ, ખાનગી હોસ્પિટલ સહિત 3 લોકેશન નક્કી કરાયા
Rajkot/રાજકોટમાં 31 ડિસેમ્બરે AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત, આજે એરપોર્ટથી AIIMS સુધી ખાસ રિહર્સલ યોજાશે, પોલીસ અને CMના સિક્યુરિટી સ્ટાફ સહિત અધિકારી જોડાશે, એરપોર્ટથી ખંઢેરી સુધી AIIMSના પ્રચારના બેનર લગાવાશે, PM મોદી અને CM રૂપાણીની તસવીરો સાથે બેનરો લગાવાશે, PM મોદી 31 ડિસેમ્બરે કરશે AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત
National/ભારત-ચીન વિવાદ મુદ્દે રાજનાથસિંહનું નિવેદન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો પાકને કડક સંદેશ, જરૂર પડશે તો LOC પર કરાશે કડક કાર્યવાહી, પાકિસ્તાનના રક્ષા મંત્રીને આપ્યો કડક સંદેશ
Delhi/યુકેને હચમચાવતા નવા કોરોનાની ભારતમાં એન્ટ્રી, ભારતમાં નવા કોરોનાનાં 8 કેસ નોંધાયા, કર્ણાટક-આંધ્રમાં 3-3,યૂપી-તમિલનાડુમાં 1-1 કેસ, નવા વાયરસ સામે કેન્દ્ર સરકારનો દાવો, નવા વાયરસ સામે રસી અસરકારક
Weather/ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી, કાશ્મીરમાં અનેક સ્થળોએ હિમવર્ષાથી ઠંડીમાં વધારો, ખેડૂત આંદોલન વચ્ચે દિલ્હી 3.6 ડિગ્રીમાં ઠુંઠવાયુ, હિમાચલનાં કીલોંગમાં માઇનસ 10.7 ડિગ્રી તાપમાન, મુંબઇમાં સીઝનનું સૌથી નીચું 15 ડિગ્રી તાપમાન, આબુમાં તાપમાન માઇનસ 7.8 ડિગ્રી,
Weather/ગુજરાતમાં કાતિલ ઠંડીનો કેર યથાવત, 2.7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 10.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 10.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 8.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન,આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
Gandhinagar/ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં CMની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક, કોરોનાની હાલની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા, 4 શહેરોમાં 31 ડિસેમ્બરે રાત્રિ કરફ્યૂ પૂર્ણ થતાં ઢીલ આપવા મુદ્દે ચર્ચા, ઉત્તરાયણની ઉજવણી સંદર્ભે ગાઈડલાઇન મુદ્દે ચર્ચા, 31ની ઉજવણીને લઇને સુરક્ષાવ્યવસ્થા મુદ્દે સમીક્ષા
Morbi/મોરબીમાં પોલીસકર્મીની બર્થ-ડે ઉજવણીનો મામલો,SP એ વિડીયો મામલે તપાસના આપ્યા આદેશ, ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનું થયું હતું ઉલ્લંઘન, મંતવ્ય ન્યુઝ દ્વારા પ્રસારિત અહેવાલનો પડઘો
Ahmedabad/અમદાવાદમાં સફાઈકર્મીઓની હડતાળનો અંત, આજે શહેરમાં સફાઈકર્મીઓ સાફ-સફાઈમાં જોડાશે, તમામ યુનિયને સાથે મળી હડતાળ સમેટી લીધી, કમિટી સાથે બીજી બેઠક બાદ લેવાયો નિર્ણય, સ્ટેન્ડિગ કમિટીમાં મુદ્દો નહીં લેવાય તો ફરી હડતાળ
Ahmedabad/અમદાવાદમાં આજથી સી-પ્લેન સેવા થશે શરૂ, સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન પરત ફર્યું,મેન્ટેન્સ માટે ગયેલ સી પ્લેન માલદીવથી પરત, છેલ્લા એક મહિનાથી મેન્ટેનેન્સમાં હતું સી પ્લેન