WHO/WHOની કાલે ઈમરજન્સી બેઠક, કોરોનાના નવા પ્રકારને લઈને બેઠક, યુકેમાં જોવા મળ્યો છે નવો જ સ્ટ્રેન કાઉન્ટર સ્ટ્રેટેજી અંગે બેઠકમાં થશે ચર્ચા,વધુમાં વધુ માહિતીની કરાશે આપ-લે, નવા સ્ટ્રેનથી વિશ્વભરમાં છે ફફડાટ
America/અમેરિકામાં ફરી કોરોનાનો કોહરામ, 24 કલાકમાં 3,400થી વધુ મોત, 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ, હજુ આ આંકડો વધવાની આશંકા, અમુક રાજ્યનો ડેટા આવવાનો બાકી, અગાઉ બે દિવસથી મૃત્યુઆંક ઘટ્યો હતો, અગાઉના બે દિવસ બે હજારથી ઓછો હતો
India/યુકેથી આવેલા પ્રવાસીઓ કોરોના બોમ્બ!, 20 પ્રવાસીઓ નીકળ્યાં કોરોના પોઝિટિવ, 20-20 પ્રવાસી પોઝિટિવ આવતા ફફડાટ, આકરા નિયમો કરાતા પોઝિટિવ સંખ્યા વધી ,ચેકિંગમાં અલગ અલગ સ્થળે 20 પોઝિટિવ, તો અત્યાર સુધી તપાસમાં રખાતી હતી ઢીલ?
Not Set/રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ,8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર,અમદાવાદમાં લઘુત્તમ 11.5 ડિગ્રી તાપમાન,વડોદરામાં 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 16.6 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 10.0 ડિગ્રી તાપમાન, ડીસામાં 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે
India/દેશમાં એક્ટિવ કેસમાં સતત ઘટાડો,દેશમાં છેલ્લાં 24 કલાકમાં 23,900 કેસ,રિકવરી ઉછાળા સાથે 27 હજાર નોંધાઈ,એક્ટિવ કેસ હવે ઘટીને 2.87 લાખ, દેશમાં કુલ મૃત્યુઆંક 1.46 લાખને પાર
Kalol/ક્લોલની ગાર્ડન સીટી સોસાયટીના રહીશો આજે કરશે ઉપવાસ, ઓએનજીસી સામે સ્થાનિક રહીશો કરશે ઉપવાસ,ગઈકાલે બ્લાસ્ટમાં બે મકાન ધરાશાયી થતાં 2 ના મોત થયા હતા ,મૃતકોને સહાય કરે તેવી માંગ સાથે કરશે વિરોધ, સોસાયટીને થયેલું નુકસાન પણ ONGC કરે ભરપાઈ તેવી કરશે માંગ
Kashmir/જમ્મુ કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી, જમ્મુમાં 10માંથી 6 બેઠક પર ભાજપની જીત, કાશ્મીરમાં પહેલીવાર ભાજપે બે સીટો કબજે કરી, ગુપકાર પાર્ટીઓને 112 તો ભાજપને 70 બેઠકો પર સરસાઇ, કોંગ્રેસ 28, અપની પાર્ટી 7 પર આગળ, અપક્ષએ 56 બેઠકો પર સરસાઇ મેળવી
Gandhinagar/રાજ્ય સરકારના નાણા વિભાગનો મહત્વનો નિર્ણય, સરકારી કર્મચારીઓ માટે ખાસ રોકડ પેકેજ યોજના જાહેર, રાહત/વતન પ્રવાસ વર્ષ 2016-19માં થયો હતો 1 વર્ષનો વધારો, 31 ડિસે.20 પૂર્ણ થાય છે જેને ૩ માસ વધારો કરાયો, રાહત/વતન પ્રવાસ રાહત યોજનામાં ૩ માસનો વધારો, રા.સરકારે કર્મચારીઓ માટે ખાસ રોકડ પેકેજ યોજના જાહેર
London/યુકે થી પરત ફરેલા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન, કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડ લાઈન, 25 નવે.થી 23 ડિસે.સુધીમા પરત ફરેલા લોકોનો સર્વે થશે, યુકે થી પરત ફરેલા પ્રવાસીઓનો કરવામાં આવશે સર્વે, સર્વે મુજબ થશે કોરોના RT PCR ટેસ્ટ, આવવાની તારીખથી 28 દિવસ સુધી લેવાશે ફોલોઅપ
Panchmahal/પંચમહાલ ઘોઘંબામાંથી માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો ગોયાસુંદળ ગામના જંગલમાંથી દીપડો ઝડપાયો 12 દિવસ બાદ માનવભક્ષી દીપડો ઝડપાયો દીપડાએ બે કિશોરીને બનાવ્યા હતા શિકાર