નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ દરમિયાન તમિલ કવિ તિરુવલ્લુવરને ફરી એકવાર યાદ કર્યા. તેમણે મૂળ તમિળ કવિતા વાંચી અને પછી તેને સમજાવતા કહ્યું, ‘એક આદર્શ દેશમાં પાંચ વસ્તુઓ હોય છે. ત્યાં કોઈ રોગ નાં હોય, સમૃદ્ધિ હોય, ખેતી સારી હોય, ખુશ્હાલીનું વાતાવરણ હોય, સલામતી હોય, અને ત્યાર બાદ તેમને મોદી સરકારની કેટલીક યોજના સાથે તુલના કરતા તેમણે વડા પ્રધાનની યોજનાઓને નામ આપ્યું અને કહ્યું કે દેશ તેમનાથી ખુશ થઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
