Video/ ભાજપના નેતા વિજય સુવાળાની દાદાગીરી, ટ્રાફિક પોલીસકર્મીને આપી આવી ધમકી

ભાજપ નેતા વિજય સુવાળાની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે.  જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિજય સુવાળા ટ્રાફિક પોલીસકર્મી સાથે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
વિજય સુવાળાની દાદાગીરી

આમ તો ભાજપ એ શિસ્ત બદ્ધ પાર્ટી હોવાના બણગા ફૂંકતી હોય છે, પરંતુ ભાજપના જ નેતા એ શિસ્તના લીરેલીરા ઉડાડતા હોવાના કિસ્સા ઘણીવાર સામે આવતા હોય છે ત્યારે આવામાં ભાજપ નેતા વિજય સુવાળાની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે.  જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિજય સુવાળા ટ્રાફિક પોલીસકર્મી સાથે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં  પોલીસકર્મીને વિજય સુવાળાએ બદલી કરાવવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો: રાજસ્થાનીઓએ જુગાડમાંથી બનાવી લમ્પી વાયરસની દવા, જાણો કઈ વસ્તુઓમાંથી બનાવી

આ પણ વાંચો:જીવિત દાટેલી નવજાત બાળકીના માતાએ કહ્યું કેમ દાટી હતી જમીનમાં, કારણ જાણી તમે પણ ચોકી જશો

આ પણ વાંચો:ગુજરાત, રાજસ્થાન, એમપી, મેઘાલય, મણિપુર સહિત અનેક રાજ્યોમાં ફરી ભારે વરસાદનું એલર્ટ