Noida: ઉત્તર પ્રદેશના નોઈડામાં એક પેટ્રોલ પંપ પાસે કર્મચારીઓની ગુંડાગર્દી સામે આવી છે. પેટ્રોલ પુરાવા આવનાર કર્મચારીઓને થપ્પડ મારી માર મારવામાં આવ્યો. આ વીડ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
ગ્રેટર નોઈડાના વેસ્ટ કોટવાલીના બિસરખમાં સ્કૂટીમાં પેટ્રોલ ભરાવા યુવક અને પંપના કર્મચારીઓ વચ્ચે વિવાદ ઊભો થયો. મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફરિયાદ મળવાથી પોલીસ ઘટનાસથળે પહોંચી પેટ્રોલ પંપના ત્રણ કર્મચારીઓને અરેસ્ટ કરી દેવામાં આવ્યા છે. આ વીડિયોમાં જોવા મળે છે કે એક કર્મચારી પેટ્રોલ પંપ પર એક યુવક સાથે ઝઘડા કરવા લાગ્યો છે. દરમિયાન બહેશ વધતાં લોકો બરાબરનો માર મારવા લાગ્યા છે. લોકો વચ્ચે પડીને તેને અટકાવે છે. તેમ થતાં કર્મચારી શાંત થતો નથી.
GREATER NOIDA
यूपी के ग्रेनो वेस्ट में गौड़ सिटी मॉल के समीप पेट्रोल पंप पर कर्मचारियों की गुंडागर्दी, पेट्रोल भरवाने आए स्कूटी सवार युवक को पंप के कर्मचारियों ने जमकर पीटा,घटना सीसीटीवी कैमरे में हुई कैद, वीडियो सोशल मीडिया पर हुई वायरल।PS बिसरख@noidapolice @Uppolice #Noida… pic.twitter.com/v0pBiHzIi1— निशान्त शर्मा (भारद्वाज) (@Nishantjournali) May 12, 2024
આ પણ વાંચો:ઇન્ટરમીડિયેટ સ્ટુડન્ટે લખનૌ મેટ્રો રોકવાની આપી ધમકી જાણો પછી શું થયું ?
આ પણ વાંચો:સમોસામાં લીલો રંગ કોણે નાખ્યો? સોશિયલ મીડિયા પર નવા સમોસા થયા વાયરલ
આ પણ વાંચો:નવા પુલનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા ચીફ ગેસ્ટ, રિબિન કાપતાં જ… વીડિયો થયો વાયરલ
