અમદાવાદમાં પ્રેમીએ તેની જ પ્રેમિકાને જાહેર રોડ પર લાફા મારવાની ઘટના સામે આવી છે. પ્રેમિકાએ સંબંધ આગળ વધવાની ના પડતા પ્રેમીએ પ્રેમિકાને રોડ વચ્ચે જ લાફા મારવાનું શરૂ કર્યું હતું. પ્રેમીએ આપેલી ગિફ્ટ પ્રેમિકા તેના ઘરે આપવા જતા પ્રેમીએ લાફા માર્યા હતા. આ મામલે પ્રેમિકાએ ઈસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે ઇસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
