Not Set/ ચીન સાથે તણાવ વચ્ચે રાજનાથ સિંહ પહોંચ્યા લેહ, સેના કરી રહી છે અભ્યાસ

  સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરનાં બે દિવસીય પ્રવાસ પર છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવાણે લેહ પહોંચ્યા છે. ત્યારબાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં સ્ટુકના લેહમાં પેરા ડ્રોપિંગ અભ્યાસ જોવા પહોંચ્યા. એલએસી અને એલઓસી પર સ્થિતિની સમીક્ષા કરશે. Ladakh: Defence Minister […]

India

 

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરનાં બે દિવસીય પ્રવાસ પર છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવાણે લેહ પહોંચ્યા છે. ત્યારબાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં સ્ટુકના લેહમાં પેરા ડ્રોપિંગ અભ્યાસ જોવા પહોંચ્યા. એલએસી અને એલઓસી પર સ્થિતિની સમીક્ષા કરશે.