Not Set/ મેડિકલનાં વિદ્યાર્થી માટે મહત્વનાં સમાચાર, અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓને કોવિડ સહાયકની ડ્યુટી સોંપાશે

મેડિકલના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મેડિકલના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ડ્યુટી સોંપાશે. તાલિમ બાદ કોવિડ હોસ્પિટલોમાં સહાયક તરીકે ડ્યુટી સોંપાશે. દેશમાં જ્યારે કોરોનાનો કહેર અને મોત – સંક્રમણનો આંક સતત વધિ રહ્યો છે, અને અનેક મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. એક પ્રકારની મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિ સર્જાઇ હોવાનું જોવામાં આવી રહ્યું […]

Uncategorized
ee2aa5e7cc5fed1dd168b6ba152163da 1 મેડિકલનાં વિદ્યાર્થી માટે મહત્વનાં સમાચાર, અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓને કોવિડ સહાયકની ડ્યુટી સોંપાશે

મેડિકલના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મેડિકલના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ડ્યુટી સોંપાશે. તાલિમ બાદ કોવિડ હોસ્પિટલોમાં સહાયક તરીકે ડ્યુટી સોંપાશે. દેશમાં જ્યારે કોરોનાનો કહેર અને મોત – સંક્રમણનો આંક સતત વધિ રહ્યો છે, અને અનેક મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. એક પ્રકારની મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિ સર્જાઇ હોવાનું જોવામાં આવી રહ્યું છે ત્યારે IMA અને મેડિકલ વિદ્યા શાખા દ્વારા આ મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews