Not Set/ રાહુલ ગાંધીએ ગણાવી કોરોનાકાળમાં કેવી રહી સરકારની સિદ્ધિઓ

  કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની સિદ્ધિઓને લઇને ટ્વીટ કર્યુ છે. દેશમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા 11 લાખને વટાવી ગઈ છે. રાહુલ ગાંધીએ મોદી સરકારની ઝાટકણી કાઠતા સાત મહિનામાં કોરોના સમયગાળામાં મોદી સરકારની ‘સિદ્ધિઓ‘ ગણાવી હતી. રાહુલ ગાંધીએ મંગળવારે પોતાના ટ્વીટમાં રાજસ્થાનનાં રાજકીય સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીએ […]

India

 

કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની સિદ્ધિઓને લઇને ટ્વીટ કર્યુ છે. દેશમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા 11 લાખને વટાવી ગઈ છે. રાહુલ ગાંધીએ મોદી સરકારની ઝાટકણી કાઠતા સાત મહિનામાં કોરોના સમયગાળામાં મોદી સરકારની ‘સિદ્ધિઓ‘ ગણાવી હતી. રાહુલ ગાંધીએ મંગળવારે પોતાના ટ્વીટમાં રાજસ્થાનનાં રાજકીય સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે રાજસ્થાનની ગેહલોત સરકારને પાડવાનો પ્રયાસ કરે છે.