Not Set/ શું તમે જાણો છો WWE સુપરસ્ટારને કેટલી મળે છે સેલેરી?

  WWE સુપરસ્ટાર રેસલર્સ દુનિયાભરમાં લોકપ્રિય છે. તેમની લોકપ્રિયતાની કોઈ મર્યાદા નથી કારણ કે તે તમામ વય જૂથોનાં લોકોને પ્રિય છે. જ્હોન સીના, અંડરટેકર, સ્ટોન કોલ્ડ સ્ટીવ ઓસ્ટિન, ધ રોક, ટ્રિપલ એચ અને બ્રોક લેસનર એવા કેટલાક નામ છે જેમની ફાઇટ લાખો લોકો પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ WWE સુપરસ્ટાર […]

Sports
 

WWE સુપરસ્ટાર રેસલર્સ દુનિયાભરમાં લોકપ્રિય છે. તેમની લોકપ્રિયતાની કોઈ મર્યાદા નથી કારણ કે તે તમામ વય જૂથોનાં લોકોને પ્રિય છે. જ્હોન સીના, અંડરટેકર, સ્ટોન કોલ્ડ સ્ટીવ ઓસ્ટિન, ધ રોક, ટ્રિપલ એચ અને બ્રોક લેસનર એવા કેટલાક નામ છે જેમની ફાઇટ લાખો લોકો પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ WWE સુપરસ્ટાર રેસલર્સ આ ફાઇટ માટે કેટલી સેલેરી મેળવે છે? જો નહીં, તો અમે WWE સુપરસ્ટાર્સની સેલેરી વિશે જણાવી રહ્યા છીએ.

WWE સુપરસ્ટાર્સ બ્રોક લેસનર, જોન સીના અને રોમન રેન્સ, જે કમાણીનાં મામલે હંમેશાં ટોચ પર રહે છે. જો કે જ્હોન સીના અને અંડરટેકર નિયમિત ફાઇટીંગ કરતા નથી, તેમ છતાં તેમની સેલેરી આજે પણ ટોચનાં સુપરસ્ટાર કરતા વધારે છે. તેમાંથી બ્રોક લોસનરની સેલેરી સૌથી વધુ છે. ફોર્બ્સનાં એક અહેવાલ મુજબ, બ્રોક લેસનરને 10 મિલિયન સેલેરી મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.