Not Set/ #કોરોનામાંસંભાળ/ જાણો ડોક્ટર શુ કહે છે? શું કાળજી રાખવી કોરોનાથી બચવા…

કાળમુખો કોરોના વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારત એ વિશ્વનાં એવા દેશોમાં નો એક દેશ છે, જેને કોરોના પર કન્ટ્રોલ બનાવી રાખ્યો છે અને માટે જ કોરોના દ્વારા થતા મોત અને કોરોનાના સંક્રમણની સંખ્યા ભારતમાં વિશ્વનાં વિકસીત દેશો કરતા ધણા પ્રમાણમાં ઓછી છે. એક બીજાથી અંતર જાળવી કોરોનાનાં કહેરથી બચાય છે અને માટે જ […]

Uncategorized
ae3c6b14e6268d72c50d63ff81c1bb5f #કોરોનામાંસંભાળ/ જાણો ડોક્ટર શુ કહે છે? શું કાળજી રાખવી કોરોનાથી બચવા...

કાળમુખો કોરોના વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારત એ વિશ્વનાં એવા દેશોમાં નો એક દેશ છે, જેને કોરોના પર કન્ટ્રોલ બનાવી રાખ્યો છે અને માટે જ કોરોના દ્વારા થતા મોત અને કોરોનાના સંક્રમણની સંખ્યા ભારતમાં વિશ્વનાં વિકસીત દેશો કરતા ધણા પ્રમાણમાં ઓછી છે. એક બીજાથી અંતર જાળવી કોરોનાનાં કહેરથી બચાય છે અને માટે જ લોકડાઉન કોરોનાને રોકવાનો અક્સીર ઇલાજ છે. તેમ જ કોરોનાથી સુરક્ષીત રહેવા મંતવ્ય ન્યૂઝ પણ રોજ ખાસ આપના માટે લાવે છે ડોક્ટરો સાથેનો સંવાદ. તો જોઇએ આ ખાસ અહેવાલમાં શું સાવચેતી રાખવલા રાખવાથી કોરોનાથી બચી શકાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન.