Not Set/ #કોરોનાનાંસામેલડાઇ/ અમેરિકાના ડૉ. કમલ પરીખ પાસેથી જાણો કોરોનાથી કેમ રાખવી સાવચેતી

કાળમુખો કોરોના વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારત એ વિશ્વનાં એવા દેશોમાં નો એક દેશ છે, જેને કોરોના પર કન્ટ્રોલ બનાવી રાખ્યો છે અને માટે જ કોરોના દ્વારા થતા મોત અને કોરોનાના સંક્રમણની સંખ્યા ભારતમાં વિશ્વનાં વિકસીત દેશો કરતા ધણા પ્રમાણમાં ઓછી છે. એક બીજાથી અંતર જાળવી કોરોનાનાં કહેરથી બચાય છે અને માટે જ […]

Uncategorized
ce61a7cf6435a16b6660ad5fb322285d #કોરોનાનાંસામેલડાઇ/ અમેરિકાના ડૉ. કમલ પરીખ પાસેથી જાણો કોરોનાથી કેમ રાખવી સાવચેતી

કાળમુખો કોરોના વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારત એ વિશ્વનાં એવા દેશોમાં નો એક દેશ છે, જેને કોરોના પર કન્ટ્રોલ બનાવી રાખ્યો છે અને માટે જ કોરોના દ્વારા થતા મોત અને કોરોનાના સંક્રમણની સંખ્યા ભારતમાં વિશ્વનાં વિકસીત દેશો કરતા ધણા પ્રમાણમાં ઓછી છે. એક બીજાથી અંતર જાળવી કોરોનાનાં કહેરથી બચાય છે અને માટે જ લોકડાઉન કોરોનાને રોકવાનો અક્સીર ઇલાજ છે. તેમ જ કોરોનાથી સુરક્ષીત રહેવા મંતવ્ય ન્યૂઝ પણ રોજ ખાસ આપના માટે લાવે છે ડોક્ટરો સાથેનો સંવાદ. તો જોઇએ આ ખાસ અહેવાલમાં શું સાવચેતી રાખવલા રાખવાથી કોરોનાથી બચી શકાય છે. 

જુઓ ડોક્ટર શું કહે છે ? કોરોનાનો શું છે ઉપાય ? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.