Not Set/ CoronaUpdateIndia/ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 49 હજારને પાર, મોતનો આંકડો પહોંચ્યો…

ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 49 હજારને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 49,391 થઈ ગઈ છે. જેમાંથી 33,514 સક્રિય છે, 14,183 લોકો સ્વસ્થ થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે […]

India

ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 49 હજારને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 49,391 થઈ ગઈ છે. જેમાંથી 33,514 સક્રિય છે, 14,183 લોકો સ્વસ્થ થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 1,694 લોકો મૃત્યુ પામ્યા છે, જો કે આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, કોરોનાનો રિકવરી રેટ વધીને 27.41 ટકા થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.