ભારતમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 3390 નવા કેસ નોંધાયા છે અને 103 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે જાહેર થયેલા આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, કોવિડ વાયરસનાં કેસ દેશભરમાં વધીને 56,342 થયા છે અને કોવિડ-19 થી 1,886 લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનામાં કુલ 56,342 કેસોમાંથી 37,916 સક્રિય કેસ છે, જ્યારે 16,539 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
3,390 new #COVID19 positive cases and 103 deaths reported in last 24 hours in India. https://t.co/61FOJN0jPL
— ANI (@ANI) May 8, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
