Not Set/ છત્તીસગઢનાં પૂર્વ CM અજીત જોગીની તબિયત બગડી, સ્થિતિ ગંભીર થતા વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા

છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીની તબિયત અચાનક શનિવારે બગડી હતી, ત્યારબાદ તેમને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અજિત જોગીને ઘરે જ હાર્ટ એટેક આવ્યો છે, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને હાલમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. જોગીની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. રાયપુરની શ્રીનારાયણ હોસ્પિટલ દ્વારા આ માહિતી […]

India

છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીની તબિયત અચાનક શનિવારે બગડી હતી, ત્યારબાદ તેમને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અજિત જોગીને ઘરે જ હાર્ટ એટેક આવ્યો છે, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને હાલમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. જોગીની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. રાયપુરની શ્રીનારાયણ હોસ્પિટલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.