Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ 6,767 નવા કેસ

વિશ્વનાં દેશો તેમજ ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો 1.31 લાખને પાર કરી ગયો છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,31,868 થઈ ગઈ છે અને જ્યારે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 3,867 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં […]

India

વિશ્વનાં દેશો તેમજ ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો 1.31 લાખને પાર કરી ગયો છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,31,868 થઈ ગઈ છે અને જ્યારે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 3,867 લોકોનાં મોત નીપજ્યાં છે.

વળી છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં 6,767 નવા કેસ નોંધાયા છે અને 147 લોકોનાં મોત નીપજ્યાં છે. 24 કલાકમાં મહત્તમ નવા કેસ નોંધાયા છે. જો કે, રાહતની વાત છે કે 54,441 દર્દીઓ કોરોનાને હરાવવા સક્ષમ થયા છે. રિકવરી દર 41.28 ટકા પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.