Not Set/ #Relationship/ સેક્સ લાઇફને રોમાંચક બનાવવા કરો આ કામ અને જુઓ પરિણામ

હર રોજ એક જેવી અને રુટિન સેક્સ લાઇફ તમારી રિલેશનશીપને ખરાબ કરી શકે છે. જેવી રીતે ખાવામાં વેરાયટી અને તીખાશ જરુરી છે તે જ રીતે સેક્સ લાઇફમાં પણ રોજ કંઇક અલગ હોવુ જોઇએ ત્યારે જ તમારો સંબંધ લાંબો ટકશે. અને તેના માટે એ વિચાર આવે કે સેક્સ લાઇફને સારી બનાવા માટે પહેલુ પગલુ કયુ હશે. […]

Relationships
ddf9c768a1e2d7abe103b3078ef62720 #Relationship/ સેક્સ લાઇફને રોમાંચક બનાવવા કરો આ કામ અને જુઓ પરિણામ

હર રોજ એક જેવી અને રુટિન સેક્સ લાઇફ તમારી રિલેશનશીપને ખરાબ કરી શકે છે. જેવી રીતે ખાવામાં વેરાયટી અને તીખાશ જરુરી છે તે જ રીતે સેક્સ લાઇફમાં પણ રોજ કંઇક અલગ હોવુ જોઇએ ત્યારે જ તમારો સંબંધ લાંબો ટકશે. અને તેના માટે એ વિચાર આવે કે સેક્સ લાઇફને સારી બનાવા માટે પહેલુ પગલુ કયુ હશે. તો તેનો જવાબ એ છે કે સૌથી પહેલા તમારા કંમ્ફર્ટ જોનથી બહાર આવો. ટ્રાયડ અને ટેસ્ટેડ કોન્સેપ્ટની જગ્યાએ નવી નવી વસ્તુઓ સાથે એક્સપેરિમેન્ટ કરવાનો પ્રયત્ન કરો. તમે ઇચ્છો તો ઘણી વસ્તુઓ ટ્રાય કરી પોતાની સેક્સ લાઇફને ઉત્સાહી પણ બનાવી શકો છો.

પાર્ટનર ને સમજાવો

જો તમારો મૂડ સેટ થઇ ગયો છે તો પાર્ટનરનો મૂડ સેટ કરવા માટે થોડી ઘણી સિડક્શન એટલેકે આકર્ષણ અને ફોસલાવાના જરુરી છે. તમે ઇચ્છોતો હોટ લોન્ઝરી, સુગંધીદાર મીણબત્તી, સેક્સી મ્યૂઝિક અને સેન્શુઅલ ડાંસ દ્રારા પાર્ટનરને સેક્સ માટે આકર્ષિત કરી શકો છો.

તમે કરો પહેલ

હંમેશા તમારો પાર્ટનર સેક્સની શરુઆત કરે છે તો આ વખતે રુટીનમાં થોડો બદલાવ કરો અને આ વખતે તમે લીડ રોલમાં આવીને પાર્ટનરને સરપ્રાઇઝ આપી દો અને સેક્સની પહેલ કરો. તમે ઇચ્છો તો પાર્ટનરને થોડો પાવર પ્લે પણ બતાવી શકો છો.

સેક્સ ટોય

શુ તમે અત્યાર સુધી સીક્રેટલી સેક્સ ટોયનો ઉપયોગ કર્યો છે તો હવે બોલ્ડ અને એડવેન્ચર બની જશે અને પાર્ટનરની સામે જ તેનો ઉપયોગ કરો. આ પણ ઉત્સાહિત સેક્સનો એક ભાગ છે.

શિષ્ટાચાર-વિનમ્રતાને ન ભૂલી જાઓ

એમાં કોઇ શક નથી કે તમે બંન્નેની વચ્ચે પ્રેમ ખૂબ છે. પરંતુ મનમાં રહેલ કોઇ પણ રીતેથી અવરોધ અથવા રુકાવટને દૂર કરો અને અલગ રીતનો raunchy સેક્સ ટ્રાય કરો.

મ્યૂચ્યૂઅલ માસ્ટરબેશન

સેક્સ થેરપિસ્ટ આ રીતની વસ્તુઓને કરવાની સલાહ આપે છે. સેક્સ પ્લેઝર, ખાસકરીને પાર્ટનરની સામે પણ ઘણી રીતની ઉત્સાહી સાબિત થઇ શકે છે. તમે ઇચ્છો તો પણ ટ્રાય કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.