Not Set/ દુખદ નિધન/ રેલ્વે પ્રધાન પિયુષ ગોયલના માતા ચંદ્રકાન્તા ગોયલનું નિધન

કેન્દ્રીય રેલ્વે પ્રધાન પિયુષ ગોયલના માતાનું આજે શનિવારે સવારે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. ચંદ્રકાન્તા ગોયલ મહારાષ્ટ્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ અંગેની માહિતી પિયુષ ગોયલે ટ્‌વીટ કરીને આપી હતી. પિયુષ ગોયલે લખ્યું કે, ‘મારી માતા જેમણે મને હંમેશા પ્રેમ અને સ્નેહ સાથે જીવનનો માર્ગ બતાવ્યો, તેમનું આજે સવારે નિધન થયું છે. તેમણે પોતાનું સમગ્ર જીવન લોકોની […]

India

કેન્દ્રીય રેલ્વે પ્રધાન પિયુષ ગોયલના માતાનું આજે શનિવારે સવારે તેમના નિવાસસ્થાને નિધન થયું છેચંદ્રકાન્તા ગોયલ મહારાષ્ટ્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

અંગેની માહિતી પિયુષ ગોયલે ટ્વીટ કરીને આપી હતીપિયુષ ગોયલે લખ્યું કે, ‘મારી માતા જેમણે મને હંમેશા પ્રેમ અને સ્નેહ સાથે જીવનનો માર્ગ બતાવ્યોતેમનું આજે સવારે નિધન થયું છેતેમણે પોતાનું સમગ્ર જીવન લોકોની સેવામાં વિતાવ્યું હતું અને અમને પણ લોકોની સેવા કરવા પ્રેરણા આપી હતીઈશ્વર તેમના આત્માને શાંતિ આપે “. આપને જણાવી દઈએ કેચંદ્રકાન્તા ગોયલ મહારાષ્ટ્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.