દેશમાં કોરોના વાયરસનાં ઝડપી કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 14,516 નવા કેસ નોંધાયા છે, જ્યારે 375 લોકો મૃત્યુ પામ્યા છે. આ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કોરોના વાયરસનાં કેસ છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા અનુસાર, દેશમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા 3,95,048 છે. તેમાંથી 2,13,831 દર્દીઓ ઠીક થયા છે, જ્યારે 1,68,269 સક્રિય કેસ છે. કુલ મૃત્યુઆંક 12,948 પર પહોંચી ગયો છે.
India reports the highest single-day spike of 14516 new #COVID19 cases and 375 deaths in last 24 hours. Total number of positive cases now stands 395048 at including 168269 active cases, 213831 cured/discharged/migrated & 12948 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/41TX8aorak
— ANI (@ANI) June 20, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
