Not Set/ નહીં તુંટે પરંપરા, પુરીમાં પણ યોજાશે ભગવાન જગન્નાથની રથયાત્રા, શરતો લાગુ : સુપ્રીમ કોર્ટ

જગન્નાથપુરીમાં પ્રાચીન કાળથી નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપતા નહીં તુંટે. જી હા. સુપ્રીમ દ્વારા રથયાત્રા કાઢવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે. જો કે, આ વખતે કોરોના કાળનાં કારણે રથયાત્રા પૂર્વ જેવી ભવ્ય નહી જ હોય અને મર્યાદિત વિસ્તારમાં મર્યાદિત લોકો વચ્ચે જ યોજાશે, પરંતુ પરંપર નહીં તુંટે અને ભાગવાન થોડા વિસ્તારમાં નગર ચર્યાએ નિકળશે ખારા. સુપ્રીમ […]

Uncategorized

જગન્નાથપુરીમાં પ્રાચીન કાળથી નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપતા નહીં તુંટે. જી હા. સુપ્રીમ દ્વારા રથયાત્રા કાઢવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે. જો કે, આ વખતે કોરોના કાળનાં કારણે રથયાત્રા પૂર્વ જેવી ભવ્ય નહી જ હોય અને મર્યાદિત વિસ્તારમાં મર્યાદિત લોકો વચ્ચે જ યોજાશે, પરંતુ પરંપર નહીં તુંટે અને ભાગવાન થોડા વિસ્તારમાં નગર ચર્યાએ નિકળશે ખારા. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથપુરી રથયાત્રા મંદિર સમિતિ, આરોગ્ય સમિતિ સાથે મસલતો અને રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી આરોગ્ય સંબધિત વાતોમાં સમાધાન કર્યા વિના યોજવા આવે.  જી હા,  નહીં તુંટે પરંપરા. સુપ્રીમ દ્વારા  લાખો લોકોની લાગણી સ્વીકારાય હોવાનું સામે આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમે પૂર્વે પુરીમાં રથયાત્રા યોજવા પર સ્ટે મુક્યો હતો, તો સુપ્રીમ દ્વારા ઓડિશા સરકારને છુટ આપતા કહેવામાં આવ્યું છે કે, જો રાજ્ય સરકારને આવું લાગે કે પરિસ્થિતિ હાથથી બહાર જોવામાં આવી રહી છે તો તે રથયાત્રા કોઇ પણ ક્ષણે અટકાવી પણ શકે છે.