Not Set/ ચીનની ચત્તીબઠી નિશ્ચિત…મહારાષ્ટ્ર સરકાર દ્વારા 5020 કરોડના ચીની કંપની સાથેનાં સોદા સ્થગિત

ચીને ગલવાનમાં અટકચાળો કરીને કાચું કાપી નાખ્યું હોવાની પ્રતિતિ હવે ચીનને થતી હશે તે પાક્કી વાત છે. આને આ વખતે ભારત પણ ચીન દ્વારા દરેક વખતે કરવામાં આવતી સળીનો જવાબ સાંબેલાથી દેવાનાં મુડમાં જોવામાં આવી રહ્યું છે. દેશનાં તમામ રાજ્યો તે પછી ભાજપ શાસિત હોય કે કોંગ્રેસ કે કોઇ પણ પક્ષ શાસિત કેમ ન હોય […]

India

ચીને ગલવાનમાં અટકચાળો કરીને કાચું કાપી નાખ્યું હોવાની પ્રતિતિ હવે ચીનને થતી હશે તે પાક્કી વાત છે. આને આ વખતે ભારત પણ ચીન દ્વારા દરેક વખતે કરવામાં આવતી સળીનો જવાબ સાંબેલાથી દેવાનાં મુડમાં જોવામાં આવી રહ્યું છે. દેશનાં તમામ રાજ્યો તે પછી ભાજપ શાસિત હોય કે કોંગ્રેસ કે કોઇ પણ પક્ષ શાસિત કેમ ન હોય દેશનાં પ્રત્યેક નાગરીકથી માંડીને તમામ રાજ્યો હાલ ચીન સામે લડી લેવાનાં મુડમાં જોવામાં આવે છે અને આ જ કારણે ચીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ પડતા પર પાટું ઠોક્યું હોવાનો અહેસાશ કદાચ થઇ રહ્યો હશે.