Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 18,522 કેસ

દેશમાં કોરોના વાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાની તપાસમાં વધારો થયો ત્યારથી દરરોજ રેકોર્ડ કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 18,522 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, કોરોના વાયરસનાં ચેપનો કુલ આંક વધીને 5,66,840 થયો છે. છેલ્લા 24 કલાકમાં 18,522 કેસ મળી આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 2,15,125 સક્રિય કેસ […]

India

દેશમાં કોરોના વાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાની તપાસમાં વધારો થયો ત્યારથી દરરોજ રેકોર્ડ કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 18,522 નવા કેસ નોંધાયા છે.

આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, કોરોના વાયરસનાં ચેપનો કુલ આંક વધીને 5,66,840 થયો છે. છેલ્લા 24 કલાકમાં 18,522 કેસ મળી આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 2,15,125 સક્રિય કેસ છે, જ્યારે 3,34,822 લોકો ઠીક થઇ ચુક્યા છે. દેશમાં કોરોનાનાં કારણે અત્યાર સુધી 16,893 લોકોનાં મોત નીપજ્યાં છે.