Not Set/ Video/ નશામાં ધૂત દિલ્હી પોલીસના SI એ મહિલા પર વારંવાર ચડાવી કાર, પછી થયું આવું…

પૂર્વી દિલ્હીના ચિલ્લા ગામમાં નશામાં ધૂત દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટરે રસ્તા પરની મહિલા પર કાર ચડાવી દીધી હતી. જ્યારે લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કારની ગતિ વધારવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના શુક્રવારની છે અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આરોપી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્ત […]

Uncategorized
cd58026620ecba4951669a483086c38f Video/ નશામાં ધૂત દિલ્હી પોલીસના SI એ મહિલા પર વારંવાર ચડાવી કાર, પછી થયું આવું...
cd58026620ecba4951669a483086c38f Video/ નશામાં ધૂત દિલ્હી પોલીસના SI એ મહિલા પર વારંવાર ચડાવી કાર, પછી થયું આવું...

પૂર્વી દિલ્હીના ચિલ્લા ગામમાં નશામાં ધૂત દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટરે રસ્તા પરની મહિલા પર કાર ચડાવી દીધી હતી. જ્યારે લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કારની ગતિ વધારવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના શુક્રવારની છે અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આરોપી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્ત મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.

સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કારમાં સવાર સબ ઇન્સપેક્ટર કેવી રીતે કાર મહિલાની ઉપર ચડાવી રહ્યા છે અને કાર રોકવા પર તે કારને સ્પીડ વધારી દે છે અને ફરાર થવાનો પ્રયાસ કરે છે.