2023માં ભારતીયો માટે જારી કરાયેલા વિઝાની ‘રેકોર્ડ’ સંખ્યા. વર્ષ 2023ના પ્રથમ 7 મહિનામાં 1 લાખ 7 હજાર 855 ભારતીય વિદ્યાર્થીઓને સ્ટડી વિઝા મળ્યા છે. કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજીસ, સિટીઝનશિપ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 2023માં કુલ 2 લાખ 25 હજાર 940 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા છે, જેમાંથી 37.1% ભારતીયો છે.
ગયા વર્ષે, કેનેડાએ 2,25,940 ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ વિઝા આપ્યા હતા, જે કેનેડા દ્વારા જારી કરાયેલા કુલ 5,49,260 અભ્યાસ વિઝાના 41.1 ટકા હતા. આ વર્ષે જુલાઈ સુધીનો આંકડો 37% સુધી પહોંચી ગયો છે અને હાલમાં તેમાં સપ્ટેમ્બર અને જાન્યુઆરી સત્રના વિદ્યાર્થીઓનો સમાવેશ થતો નથી, જેમાં ભારતમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ છે.
કેનેડિયન સ્ટડી વિઝા….
- ગયા વર્ષે આપવામાં આવેલા કુલ વિઝા 549,260 હતા
- ભારતીય વિદ્યાર્થીઓએ 225,940 મેળવ્યા છે
- જુલાઈ 2023 સુધી 289,875 વિઝા આપવામાં આવ્યા છે
- ભારતીય વિદ્યાર્થીઓએ 107,855 મેળવ્યા છે
આ પણ વાંચો:Delhi’s biggest theft/એક જ રાતમાં 25 કરોડ રૂપિયાના દાગીનાની ચોરી,ચોરે 20 કલાક સુધી ભૂખ્યા રહી ચલાવી લૂંટ
આ પણ વાંચો:RBI/₹2000ની નોટો બદલવાની ડેડલાઈન લંબાવાઈ તેવી શક્યતા!
આ પણ વાંચો:Lok Sabha Elections/કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું એલાન,”ન તો હું પોસ્ટર લગાવીશ, ન તો કોઈને ચા પીવડાવીશ”
