ACB/ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બે નર્સો ACBના સકંજામાં, 4 લાખ લાંચ મામલે ગુનો દાખલ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બે નર્સો ACBના સકંજામાં આવી છે. સમગ્ર મામલે માહિતી મળી રહી છે કે, સ્ટાફ નર્સ જૈમીની પટેલ અને નયના ડોડીયા હોસ્પિટલમાં નોકરી અપાવવા વ્યક્તિદીઠ બે-બે લાખની લાંચ માંગી હતી. આ બંને રૂપિયા 4 લાખની લાંચ લેતા બંને નર્સ રંગેહાથ ઝડપાતા ACBએ બંને નર્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે .  

Gujarat

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બે નર્સો ACBના સકંજામાં આવી છે. સમગ્ર મામલે માહિતી મળી રહી છે કે, સ્ટાફ નર્સ જૈમીની પટેલ અને નયના ડોડીયા હોસ્પિટલમાં નોકરી અપાવવા વ્યક્તિદીઠ બે-બે લાખની લાંચ માંગી હતી. આ બંને રૂપિયા 4 લાખની લાંચ લેતા બંને નર્સ રંગેહાથ ઝડપાતા ACBએ બંને નર્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે

.