Skip to content
- તારીખ :- ૨૩-૦૯-૨૦૨૩, શનિવાર / ભાદરવા સુદ આઠમ ના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા |
| ચોઘડિયું |
સમય |
| શુભ |
૦૭:૫૮ થી ૦૯:૩૦ |
| લાભ |
૦૨:૦૦ થી ૦૩:૩૫ |
| અમૃત |
૦૩:૩૫ થી ૦૫.૦૦ |
| રાત્રીના ચોઘડિયા |
| ચોઘડિયું |
સમય |
| લાભ |
૦૬:૩૫ થી ૦૮:૦૫ |
| શુભ |
૦૯:૩૫ થી ૧૧:૦૦ |
| અમૃત |
૧૧:૦૦ થી ૧૨:૩૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- સમસ્યા માથું ભારે કરાવે
- માતા તરફથી ધનલાભ થાય
- ઘરના વાતાવરણમાં ફેરફાર થાય
- વધુ પડતા ઉતાવળા ન થવું
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- બિનજરૂરી ચિંતા ન કરવી
- બોલવા પર ધ્યાન રાખવાની જરૂર છે
- કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવી શકે તેમ છે
- બાળકો સાથે દિવસ આનંદ મળી જાય
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- વિવિધ સ્થળેથી આકર્ષક લાભ મળે
- પ્રવાસના યોગ પ્રબળ બને
- નજીકના કોઇ વ્યક્તિ સાથે સમય સારો જાય
- અતિથિ આવી શકે છે
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- દિવસ ચિંતામાં પસાર થાય
- ઓચિંતો કોઈ ખર્ચ થાય
- એકાંતમાં દિવસ પસાર કરવાનું મન થાય
- મતભેદ નો સામનો કરવો પડે
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- કોઈ રોકાણ સમજદારી પૂર્વક કરવું
- તમારા પ્રિય પાત્ર સાથે ખાસ યોજના બને
- વિલંબમાં પડેલ કાર્ય પૂર્ણ થાય
- જીવનસાથી જોડે દિવસ આનંદ મળી જાય
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- આળસ રહ્યા કરે
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય
- કોઈ પ્રવાસ થાય
- બાળકોથી કોઈ ફાયદો થાય
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- કોઈ સફળતા મળે
- કોઈ મોટી યોજના પૂર્ણ થાય
- આંખોની સમસ્યા રહે
- માતા પિતા થી કોઈ લાભ થાય
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- વૃશ્વિક (ન, ય) :-
- કોઈ સારા સમાચાર મળે
- બહુ લોભ ન કરવો
- પરિવાર ની તબિયત સાચવવી
- પ્રેમમાં વિવાદ થઈ શકે છે
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ માંગલિક કાર્ય થાય
- તમારો ધંધો આગળ વધે
- મહિલાથી કોઈ ફાયદો જણાય
- પ્રેમ સંબંધમાં વધારો થાય
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- ઉતાવળ ન કરવી
- છુપા શત્રુ નું ધ્યાન રાખવું
- મિત્રોની મદદ મળે
- કોઈ ધાર્મિક સ્થળે જવાય
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આર્થિક ખર્ચ રહ્યા કરે
- ઉધાર આપવું કે લેવું નહીં
- પરિવારમાં સુખ શાંતિ રહે
- પ્રેમનો સ્વીકાર થાય
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સન્માન થાય
- પેટની સમસ્યા રહે
- સાસરી પક્ષેથી ફાયદો થાય
- ખાવા-પીવામાં ધ્યાન રાખો
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨