11 September રાશિફળ/ મકર રાશિના જાતકોને આજે બની રહ્યા છે ધનલાભના યોગ, જાણો તમારું રાશિ ભવિષ્ય

તારીખ :-        ૧૧-૦૯-૨૦૨૩, સોમવાર / શ્રાવણ વદ બારસના ચોઘડિયા દિવસના ચોઘડિયા ચોઘડિયું સમય અમૃત  ૦૬:૦૩ થી ૦૭:૩૫ શુભ ૦૯:૧૦ થી ૧૦:૪૫ લાભ ૦૩:૨૫ થી ૦૪.૦૦ અમૃત ૦૪:૦૦ થી ૦૬:૩૫   રાત્રીના ચોઘડિયા ચોઘડિયું સમય લાભ ૧૦:૫૦ થી ૧૨:૧૫     મેષ (અ, લ , ઈ) :- કામ કરતી વખતે કાળજી રાખવી. કોઈ મતભેદ થાય. […]

Top Stories Rashifal Dharma & Bhakti
  • તારીખ :-        ૧૧-૦૯-૨૦૨૩, સોમવાર / શ્રાવણ વદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૦૩ થી ૦૭:૩૫
શુભ ૦૯:૧૦ થી ૧૦:૪૫
લાભ ૦૩:૨૫ થી ૦૪.૦૦
અમૃત ૦૪:૦૦ થી ૦૬:૩૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૦ થી ૧૨:૧૫

 

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કામ કરતી વખતે કાળજી રાખવી.
  • કોઈ મતભેદ થાય.
  • કોઈ બેદરકારી ન રાખવી.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમારા પ્રિયપાત્રને નારાજ ન થવા દો.
  • કોઈ રોકાણ ટાળવું.
  • નવા કાર્યક્રમનું આયોજન થાય.
  • ઘરમાં નવી વસ્તુ આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૭

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું.
  • નવા મિત્રો બને.
  • કાળા રંગની વસ્તુથી દૂર રહેવું.
  • લગ્નયોગ વિલંબમાં આવે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • બેચેની અનુભવાય.
  • કોઈ સમસ્યા મિત્ર તરફથી ઉકેલાય.
  • મુસાફરીમાં ફાયદો થાય.
  • માફી માગવી પડે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • પૈસાની બાબતે દલીલ ન કરવી.
  • જીદ્દી સ્વભાવ છોડવો.
  • માતા પિતાના આર્શીવાદ લઈને બહાર નીકળવું.
  • સપના સાકાર થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારા પ્રિય પત્રની યાદ સતાવે.
  • યાદગાર વસ્તુ મળે.
  • સબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળે.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • સ્નાયુઓને આરામ આપવો.
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • પ્રેમમાં મીઠાશ વધે.
  • સામાજિક કાર્ય થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ શારીરિક સમસ્યા રહે.
  • કોઈ જોડે પૈસાનો વ્યહવાર ન કરવો.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ખોટી દલીલ બાજી ન કરવી.
  • નવું કામ મળે.
  • સપનું સાકાર થાય.
  • કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • સત્ય હકીકત સ્વીકારવી.
  • સાસરા પક્ષથી ધન લાભ થાય.
  • પરિવારના સભ્યની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.
  • મૂળ બદલાયા કરે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધંધામાં જાગ્રતતા વધશે.
  • જીવનસાથી જોડે સારો દીવસ જાય.
  • વિચારશીલ બનો.
  • ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • લાંબી મુસાફરી ટાળવી.
  • કોઈ વ્યક્તિનું તમે ધ્યાન ખેંચી શકો.
  • મૂંઝવણ અને થાક વાળો દિવસ લાગે.
  • કૂઈની મદદ થાય.
  • શુભ કલર – લીલો