Junagadh News/ જૂનાગઢમાં કારમાં લાગી આગ, ચાલકનો આબાદ બચાવ

ફાયરબિગ્રેડે પાણીની મારો ચાલવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Gujarat

Junagadh News: જૂનાગઢ (Junagadh)માં શહેરના મધુરમ બાયપાસ પાસે કારમાં આગ (Fire) લાગતા કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. કારચાલક કારમાંથી નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. ફાયરવિભાગને આગની જાણ કરતાં કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ આગ પર કાબૂ મેળવાઈ ગયો છે.

જૂનાગઢમાં શહેરના મધુરમ બાયપાસ પાસે મોડી રાત્રે કારમાં આગ લાગતા ધુમાડા નીકળતા કાર ચાલક કારમાંથી સમયસર બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. જોત જોતામાં આખી કાર સંપૂર્ણ બળીને રાખ થઈ હતી. ફાયરને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરબિગ્રેડે પાણીની મારો ચાલવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટડી નગરમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી રહીશો ત્રાહીમામ

આ પણ વાંચો:પાટડી ખાતે ફીઝીયોથેરાપી સેન્ટર પર તાળા, દર્દીઓ ખાનગી સેન્ટરમાં સારવાર લેવા મજબૂર

આ પણ વાંચો:પાટડી રુદ્રાક્ષ સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઉભરાતા નર્કાગાર સ્થિતિ