કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.દેશમાં કોરોનાના નવા સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે જે સારા સમાચાર છે .કોરોનાના કેસોમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડાે જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણના નવા કેસો 75 હજારથી ઓછા જોવા મળી રહ્યા છે .કેસોમાં ઘટાડો નોધાતા દેશના અનેક રાજ્યોએ લોકડાઉનને અનલોક કરવાની પ્રક્રીયા હાથધરી છે તે પણ કડક ગાઇડલાઇન સાથે.
ભારતમાં કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ છે. પરતું હવે આ લહેર મંદ પડી છે તેની રફતાર મંદ પડી છે. કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો 75 હજારથી ઓછા નોંધાયા છે. કોરનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યામાં પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોના રિકવરીના કેસો 1.19 લાખ થયા છે.કોરોનાના એકટિવ કેસો બીજી લહેરમાં 10 લાખની નીચે જોવા મળી રહ્યા છે.
કોરોનાના કેસો હવે દેશમાં ઘટી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસો નોંધપાત્ર ઘટાડો નોધાઇ રહ્યો છે. ભારતમાં કોરોનાને માતઆપીને લોકો સાજા થઇ રહ્યા છે,સેકન્ડ વેવ હવે મંદ પડી ગઇ છે. સરકારે કોરોનાની ગાઇડ લાઇન કડકાઇ સાથેઅમલી કરી છે તેના લીધે કેસોમાં સતત વધારો થઇ રહ્યોછે.
