National/ CBSE ધો.12 પરીક્ષાને લઇ કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું નિવેદન,ધોરણ 12 પરીક્ષા ઓગષ્ટમાં લેવામાં આવશે,જે પરીક્ષા આપવા માગે છે તેઓ નિરાશ ન થાય,કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલની જાહેરાત,વિદ્યાર્થીઓને વૈકલ્પિક પરીક્ષાની તક અપાશે,વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત થોડા સમયમાં કરાશે

Breaking News