Raid/ અંબાજીમાં મારબલ ફેકટરીમાં CGSTના દરોડા, રૂ. 20 કરોડની ચોરી પકડાઇ

ડી.કે.મારબલના ભાગીદારો વિજય ત્રિવેદી અને કિરણ ત્રિવેદીની પણ સહભાગી કંપનીઓ અમદાવાદમાં……

Top Stories Gujarat

Banaskantha News: સેન્ટ્રલ જીએસટી ગાંધીનગરના અધિકારીઓએ અંબાજીમાં આવેલી ડી.કે.મારબલની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં રૂપિયા 20 કરોડની કરચોરી પકડી પાડી છે.

ડી.કે.મારબલના ભાગીદારો વિજય ત્રિવેદી અને કિરણ ત્રિવેદીની પણ સહભાગી કંપનીઓ અમદાવાદમાં ઓગણજ અને પ્રહલાદનગરમાં વિસ એટલાન્ટીસ કોમ્પલેક્ષમાં ચાલી રહી છે. તપાસના અંતે કરચોરીનો ચોક્ખસ આંકડો બહાર આવશે.  એક જ ગ્રૂપ કંપનીઓમાં બે ભાઈઓ અને પિતરાઈ ભાઈઓ જુદી જુદી કંપનીઓ શરૂ કરીને ભાગીદારો કામ કરી રહ્યા છે. લોકલ વેચાણ અને એક્સપોર્ટમાં વેચાણમાં તફાવત જોવા મળ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી