Not Set/ છબીલ પટેલ પર રેપનો આરોપ મૂકનારી પાકિસ્તાનની યુવતીની જિંદગીનું રહસ્ય

કચ્છ, કચ્છના ભાજપ નેતા જ્યંતિ ભાનુશાલી બાદ વધુ એક રાજકીય નેતા સામે દુષ્કર્મની ફરિયાદ દિલ્લીના પોલીસ સ્ટેશનમાં નોંધાતાં ગુજરાતમાં રાજકીય ભુકંપો સર્જાયા છે. દિલ્લી પોલીસ રાજકીય નેતા છબીલ પટેલની શોધવા દોડધામ મચાવી રહી છે. બીજીબાજુ રેપ પિડિતા વિવાદાસ્પદ બની રહી છે. રેપ પિડિતા કોણ ? રેપ પિડિતાના ગોડ ફાધર કોણ ? રેપ પિડિતાના વિવાદાસ્પદ ભુતકાળ […]

Top Stories Ahmedabad Gujarat

કચ્છ,

કચ્છના ભાજપ નેતા જ્યંતિ ભાનુશાલી બાદ વધુ એક રાજકીય નેતા સામે દુષ્કર્મની ફરિયાદ દિલ્લીના પોલીસ સ્ટેશનમાં નોંધાતાં ગુજરાતમાં રાજકીય ભુકંપો સર્જાયા છે.

દિલ્લી પોલીસ રાજકીય નેતા છબીલ પટેલની શોધવા દોડધામ મચાવી રહી છે. બીજીબાજુ રેપ પિડિતા વિવાદાસ્પદ બની રહી છે. રેપ પિડિતા કોણ ? રેપ પિડિતાના ગોડ ફાધર કોણ ? રેપ પિડિતાના વિવાદાસ્પદ ભુતકાળ અને રીલીફરોડ થી લઈને મોડેલીંગ સુધીની સફર પણ ચર્ચાસ્પદ બની રહી છે.

અમદાવાદના રિલિફરોડ પરથી કારદિર્દી શરુ કરનાર પિડિતા મોડેલીંગ અને ગુજરાતી ફિલ્મોમાં એક્ટીંગ કરવા સુધીની સફર પણ શંકાકુશંકાઓથી રેલી છે. મુળ પાકિસ્તાનની યુવતી જામનગરમાં રહેતી હતી.પિડિતાએ લગ્ન કર્યા હતા.

જોકે તેના પતિનું વર્ષ 2008માં ભેદી સંજંગોમાં મોત નીપજ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ કોના ઈસારે નોંધાવી ? પિડિતાના રાજકીય ગોડફાધર કોણ ? રિલિફરોડ પર દેહ વિક્રયના કરતુતોથી લઈને ગુજરાતી ફિલ્મોમાં સાઈડ હીરોઈન અને મોડેલીંગ સુધી કઈ રીતે પહોંચી ? ફરિયાદ નોંધાવવા કોણે કેટલા રુપીયા આપ્યા ?  જેવા રહસ્યો સર્જાઈ રહ્યા છે. ખુદ કથિત પિડિતા પણ શંકાના પરિઘમાં આવી ગઈ છે.