Not Set/ કર્ણાટકના CM બી.એસ. યેદિયુરપ્પા કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી માહિતી

કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પા પણ કોરોના પોઝિટિવ થયા છે. યેદિયુરપ્પાએ પણ પોતાના ટ્વિટ સંદેશ દ્વારા કોરોના પોઝિટિવ હોવા વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, તેમની તબિયત સારી છે પરંતુ ડોક્ટરોની સલાહ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બી.એસ. યેદિયુરપ્પાએ તેમની સાથે સંપર્કમાં રહેલા તમામ લોકોને ક્વોરન્ટાઈન થવા માટે કહ્યું છે. I have […]

Uncategorized
4021a330a877a2f3297d5828bef1b317 1 કર્ણાટકના CM બી.એસ. યેદિયુરપ્પા કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી માહિતી

કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પા પણ કોરોના પોઝિટિવ થયા છે. યેદિયુરપ્પાએ પણ પોતાના ટ્વિટ સંદેશ દ્વારા કોરોના પોઝિટિવ હોવા વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, તેમની તબિયત સારી છે પરંતુ ડોક્ટરોની સલાહ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બી.એસ. યેદિયુરપ્પાએ તેમની સાથે સંપર્કમાં રહેલા તમામ લોકોને ક્વોરન્ટાઈન થવા માટે કહ્યું છે.