Not Set/ #CoronaIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 803 લોકોનાં મોત

ભારતમાં, ઓગસ્ટનાં મંગળવાર સવાર સુધીનાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાવાયરસનાં 52,050 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 224 કલાકમાં 803 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ સાથે દેશમાં કોવિડ-19 નાં કુલ કેસ 18.55 લાખને પાર કરી ગયા છે. જાન્યુઆરીનાં અંતમાં કેરળમાં પ્રથમ કેસ થયા બાદ દેશમાં અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 18,55,745 થઇ ગઇ છે. આ રોગને કારણે […]

India

ભારતમાં, ઓગસ્ટનાં મંગળવાર સવાર સુધીનાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાવાયરસનાં 52,050 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 224 કલાકમાં 803 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ સાથે દેશમાં કોવિડ-19 નાં કુલ કેસ 18.55 લાખને પાર કરી ગયા છે.

જાન્યુઆરીનાં અંતમાં કેરળમાં પ્રથમ કેસ થયા બાદ દેશમાં અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 18,55,745 થઇ ગઇ છે. આ રોગને કારણે અત્યાર સુધીમાં 38,938 લોકો મૃત્યુ પામ્યા છે. વળી આ વાયરસ દ્વારા અત્યાર સુધીમાં 12,30,509 લોકો ઠીક થયા છે. દેશનો રિકવરી દર 66.30 % ચાલી રહ્યો છે.