Not Set/ મુંબઇમાં મૂશળધાર…2005 કરતા પણ મેઘાએ સર્જી વિકટ પરિસ્થિતિ, જૂઓ આ દ્રશ્યો

મુંબઇમાં મેઘરાજાનું મેઘતાંડવ જોવામાં આવ્યું. મહાનગર માથે મેઘતાંડવની આગાહી અને પાણી ભરાવવાથી વિકટ પરિસ્થિતિ સર્જાઇ શકે છે તેવી વકી પહેલાથી જ હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવી હતી. સમગ્ર તંત્ર માયાનગરી પર વરસાદી આફતની આગાહી આપતા સતર્ક રાખવામાં આવ્યું હતું. આગાહી પ્રમાણે મેઘાએ પણ ઘમાકેદાર એન્ટ્રી મારી અને મુંબઇ જળબંબાકાર કરી દીધુ હતું. ઉલ્લેખનીય છે […]

Uncategorized
c396ba95caa81b2af76c799982e4ae3a મુંબઇમાં મૂશળધાર...2005 કરતા પણ મેઘાએ સર્જી વિકટ પરિસ્થિતિ, જૂઓ આ દ્રશ્યો
c396ba95caa81b2af76c799982e4ae3a મુંબઇમાં મૂશળધાર...2005 કરતા પણ મેઘાએ સર્જી વિકટ પરિસ્થિતિ, જૂઓ આ દ્રશ્યો

મુંબઇમાં મેઘરાજાનું મેઘતાંડવ જોવામાં આવ્યું. મહાનગર માથે મેઘતાંડવની આગાહી અને પાણી ભરાવવાથી વિકટ પરિસ્થિતિ સર્જાઇ શકે છે તેવી વકી પહેલાથી જ હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવી હતી. સમગ્ર તંત્ર માયાનગરી પર વરસાદી આફતની આગાહી આપતા સતર્ક રાખવામાં આવ્યું હતું. આગાહી પ્રમાણે મેઘાએ પણ ઘમાકેદાર એન્ટ્રી મારી અને મુંબઇ જળબંબાકાર કરી દીધુ હતું.

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા કોલાબા વિસ્તારમાં મેઘાએ વર્ષો જૂનો વરસાદી રેકોર્ડ તોડ્યો હતો, તો  ગઇકાલે ભારે વરસાદે વર્ષ 2005નો રેકોર્ડ તોડયો છે. જો કે, ગઇકાલે 2005 કરતાં પણ વિષમ સ્થિતિ સર્જાઇ હોવાની વિગતો વિદિત છે. ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનો રદ્દ થવા પામી હતી.

ભારે વરસાદની આગાહીનાં પગલે મહારાષ્ટ્રમાં NDRFની 20 ટીમ તહેનાત કરી દેવામાં આવી હતી. ફોર્ટ, ચર્ચગેટ, મરીન ડ્રાઈવ સહિતનાં મહાનગર મુંબઇના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનાં કારણે લોકોનાં ઘરમાં પાણી પહોંચતા જનજીવન ખોરવાયું હતું. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews