Not Set/ અમદાવાદ/ કોવિડ કેર સેન્ટર એવી હોટલના કોરોના દર્દીના રૂમમાંથી દારૂ મળ્યો

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે એક ચોકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી અને AMCએ કોવિડ કેર સેન્ટર તરીકે જાહેર કરેલી હોટલ જીંજરમાં કોરોનાના દર્દી પાસેથી વસ્ત્રાપુર પોલીસે એક દારૂની બોટલ જપ્ત કરી છે. ઉપરાંત હોટલના રૂમમાં કોરોનાના દર્દી સાથે તેનો મિત્ર જેકોરોના નેગેટિવ છે તે પણ મળી […]

Ahmedabad Gujarat
 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે એક ચોકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી અને AMCએ કોવિડ કેર સેન્ટર તરીકે જાહેર કરેલી હોટલ જીંજરમાં કોરોનાના દર્દી પાસેથી વસ્ત્રાપુર પોલીસે એક દારૂની બોટલ જપ્ત કરી છે. ઉપરાંત હોટલના રૂમમાં કોરોનાના દર્દી સાથે તેનો મિત્ર જેકોરોના નેગેટિવ છે તે પણ મળી આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 15મી ઓગસ્ટને લઇ વસ્ત્રાપુર પોલીસ રાતે વિસ્તારમાં આવેલી હોટલમાં ચેકિંગ કૃ રહ્યા હતા. દરમિયાન બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટલ જીંજરના રૂમો તપાસ કરતા એક રૂમમાં બે યુવક બેડ પર દારૂની બોટલ સાથે ઝડપાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.