Not Set/ રાહુલ અર્થવ્યવસ્થાની સ્થિતિ જણાવશે, થોડી વારમાં વીડિયો જાહેર કરશે

  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી આજે તેમની વીડિયો સીરીઝનો બીજો વીડિયો જાહેર કરશે. આ વીડિયો દ્વારા રાહુલ અર્થવ્યવસ્થાની સ્થિતિ જણાવવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી આજે તેમની વીડિયો સીરીઝનો બીજો વીડિયો જાહેર કરશે. આ વીડિયો દ્વારા રાહુલ અર્થવ્યવસ્થાની સ્થિતિ જણાવવાનો પ્રયાસ કરશે. આ વીડિયોના ટીઝરને રિલીઝ […]

India
903c5d7857d01e1340faee72442b4a5b રાહુલ અર્થવ્યવસ્થાની સ્થિતિ જણાવશે, થોડી વારમાં વીડિયો જાહેર કરશે
903c5d7857d01e1340faee72442b4a5b રાહુલ અર્થવ્યવસ્થાની સ્થિતિ જણાવશે, થોડી વારમાં વીડિયો જાહેર કરશે 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી આજે તેમની વીડિયો સીરીઝનો બીજો વીડિયો જાહેર કરશે. આ વીડિયો દ્વારા રાહુલ અર્થવ્યવસ્થાની સ્થિતિ જણાવવાનો પ્રયાસ કરશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી આજે તેમની વીડિયો સીરીઝનો બીજો વીડિયો જાહેર કરશે. આ વીડિયો દ્વારા રાહુલ અર્થવ્યવસ્થાની સ્થિતિ જણાવવાનો પ્રયાસ કરશે. આ વીડિયોના ટીઝરને રિલીઝ કરતી વખતે રાહુલે કહ્યું કે જુઓ મોદી સરકારે ભારતીય અર્થવ્યવસ્થાને કેવી રીતે નાશ કરી.

રાહુલ ગાંધીએ ‘અર્થશાસ્ત્રની વાત, રાહુલ સાથે’ શ્રેણીના વીડિયોના ટીઝરમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ સરકારે અસંગઠિત ક્ષેત્રની અર્થવ્યવસ્થા પર પ્રહાર કર્યા છે. હવે હું તમને ત્રણ દાખલા આપીશ, નોટબંધી, ખોટી જીએસટી અને લોકડાઉન. રાહુલનો આખો વીડિયો આજે રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.