કોરોનાકાળમાં શું સાચુ અને શું ખોટુંની દુવિધા ભરેલી સ્થિતિએ સૌથી વધુ ઉત્પાત મચાવ્યો છે તેવું કહી શકાય. ફરી એક વખતા આવી જ વિગતો સામે આવી રહી છે. અને સામે આવી રહેલી વિગોત અને હાલમાં દેશનાં કોરોનાની સ્થિતિને ધ્યાને લેવામાં આવે તો ઉત્પાત કરતા પણ કઇક અલગ જ સ્થિતિ દેશભરમાં સર્જાઇ તેવું સામે આવી રહ્યું છે.
બીલકુલ, સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાનાં CEOનો દાવો દેશભરમાં ખડભડાટ સાથે ગભરાહટ અને ટેન્શન ઉભૂ કરનાર છે. કોરોનાનાં દર્દીઓ માટે મહત્વનાં વિગતો આપતા સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાનાં CEO પૂનાવાલાએ એક ખાનગી સંસ્થાનાં ઇન્ટરવ્યૂમાં આ માહિતી આપી હતી.
સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાનાં CEO દ્રારા દાવાનાં રુપમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં 2024 સુધી કોરોનાની રસી નહીં મળી શકે. 2024માં તમામને કોરોના વેક્સિન મળશે. ફાર્મા કંપનીઓ ઝડપથી ઉત્પાદન નથી કરતી. સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇંડિયાનાં પાંચ ઇન્ટરનલ કંપનીઓ સાથે કરાર થયા છે, પરતું ફાર્મા કંપનીઓ ઝડપથી ઉત્પાદન નથી કરતી તેવું પ્રતિત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
