Not Set/ વિદેશ પ્રધાન એસ જયશંકરની માતા સુલોચના સુબ્રમણ્યમનું અવસાન

  ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની માતા સુલોચના સુબ્રમણ્યમનું શનિવારે અવસાન થયું છે. વિદેશ પ્રધાને ખુદ ટ્વિટર પર આ માહિતી આપી હતી. વિદેશ પ્રધાને તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું, હતું કે, ‘દરેકને કહેતા ખૂબ દુ:ખ થાય છે કે મારી માતા સુલોચના સુબ્રમણ્યમનું આજે અવસાન થયું છે. અમે તેમના શુભેચ્છકો અને મિત્રોને તેમને અમારી યાદોમાં […]

Uncategorized
d6df152af5675375eb8270d4ef501692 વિદેશ પ્રધાન એસ જયશંકરની માતા સુલોચના સુબ્રમણ્યમનું અવસાન
d6df152af5675375eb8270d4ef501692 વિદેશ પ્રધાન એસ જયશંકરની માતા સુલોચના સુબ્રમણ્યમનું અવસાન 

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની માતા સુલોચના સુબ્રમણ્યમનું શનિવારે અવસાન થયું છે. વિદેશ પ્રધાને ખુદ ટ્વિટર પર આ માહિતી આપી હતી. વિદેશ પ્રધાને તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું, હતું કે, ‘દરેકને કહેતા ખૂબ દુ:ખ થાય છે કે મારી માતા સુલોચના સુબ્રમણ્યમનું આજે અવસાન થયું છે. અમે તેમના શુભેચ્છકો અને મિત્રોને તેમને અમારી યાદોમાં જીવંત રાખવા માટે કહીશું. અમારું કુટુંબ તે લોકો માટે આભારી છે કે જેમણે મુશ્કેલ સમયમાં અમને ટેકો આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….