Not Set/ અમદાવાદ/ મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા પોકળ, કડિયા કામ કરતી મહિલા સાથે બે ઈસમોએ આચર્યું દુષ્કર્મ

મેટ્રો સીટી અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી અપરાધની ઘટનાઓ વધી ગઈ છે. તંત્ર દ્વારા પણ શહેરમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા કરાઈ રહ્યા છે, પરંતુ દાવા પોકળ સાબિત કરતી એક ઘટના સામે આવી છે.  અમદાવાદમાં કડિયા કામ કરતી મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે, જ્યાં  કામ કરવા લઈ જવાનું કહીને મો દબાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મળતી […]

Ahmedabad Gujarat

મેટ્રો સીટી અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી અપરાધની ઘટનાઓ વધી ગઈ છે. તંત્ર દ્વારા પણ શહેરમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા કરાઈ રહ્યા છે, પરંતુ દાવા પોકળ સાબિત કરતી એક ઘટના સામે આવી છે. 

અમદાવાદમાં કડિયા કામ કરતી મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે, જ્યાં  કામ કરવા લઈ જવાનું કહીને મો દબાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, 2 જેટલા ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે અને ત્યારબાદ આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.