અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણનાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેેશને એક મોટો નિર્ણય લીધો છે. હવે અમદાવાદમાં રાત્રીનાં 10 વાગ્યા પછી તમામ બજારો-દુકાનમો બંધ રહેશે. અમદાવાદ શહેરનાં આઠ વિસ્તારોમાં અમલ કરાશે. આ કડક નિર્ણય શહેરમાં વધી રહેલા કોરોનાનાં કેસને લીધે લેવાયો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
જાણો કયા વિસ્તારોમાં રહેશે રાત્રી કર્ફ્યુ
- શિવરંજનીથી જોધપુર ચારરસ્તા
- રોયલ અકબર ટાવર પાસેનો વિસ્તાર
- સોનલ સિનેમાથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
- સરખેજ રોજા-કેડિલા સર્કલ-ઉજાલા સર્કલ
- સાણંદ ચાર રસ્તા થી શાંતિપુરા ચોકડી
- વસ્ત્રાપુર તળાવ અને આજુબાજુનો વિસ્તાર
- માનસી સર્કલથી ડ્રાઈવઈન રોડ
- ડ્રાઈવઈન રોડ
- પ્રહલાદનગર ઓનેસ્ટથી શ્યામલ ચાર રસ્તા
- શ્યામલ બ્રિજથી જીવરાજ ચારરસ્તા
- બળિયાદેવ મંદિરથી જીવરાજ ચારરસ્તા
- IIM રોડ
- SG હાઇવે
- સિંધુભવન રોડ
- પ્રહલાદનગર રોડ
- YMCAથી કાકે દા ઢાબા
- પ્રહલાદનગરથી પેલેડિયમ સર્કલ
- બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
- ઈસ્કોન ચારરસ્તાથી શપથ-4.5 સર્વિસ રોડ
- બોપલ આંબલી રોડ
- ઈસ્કોન આંબલી રોડથી હેબતપુર વચ્ચેનો વિસ્તાર
- સાયન્સ સીટી રોડ
- શીલજ સર્કલથી સાયન્સસીટી સર્કલ સુધી 200 ફુટનો રીંગ રોડ
- આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફુટનો રીંગરોડ
- સી.જી.રોડ
- લો ગાર્ડન
- વસ્ત્રાપુર તળાવ અને આજુબાજુનો વિસ્તાર
- માનસી સર્કલથી ડ્રાઈવઈન રોડ
- ડ્રાઈવઈન રોડ
- પ્રહલાદનગર ઓનેસ્ટથી શ્યામલ ચાર રસ્તા
- શ્યામલ બ્રિજથી જીવરાજ ચારરસ્તા
- બળિયાદેવ મંદિરથી જીવરાજ ચારરસ્તા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
