Not Set/ CM વિજય રૂપાણીએ અમદાવાદનE ફ્લાવર શોનું કર્યું ઉદ્દઘાટન

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ફ્લાવર શો-2017 નું ઉદ્દઘાટન કર્યું હતું. જાહેર જનતા માટે ખુલ્લા મુકાયેલા ફ્લાવર શોમાં વિવિધ જાતના ફ્લાવર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ પ્રસંગે સીએમ વિજય રુપાણી સાથે પૂર્વ સીએમ આનંદીબેન પટેલ, આઇ.કે જાડેજા, અમદવાદ મૈયર ગૌતમ શાહ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Uncategorized

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ફ્લાવર શો-2017 નું ઉદ્દઘાટન કર્યું હતું. જાહેર જનતા માટે ખુલ્લા મુકાયેલા ફ્લાવર શોમાં વિવિધ જાતના ફ્લાવર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

આ પ્રસંગે સીએમ વિજય રુપાણી સાથે પૂર્વ સીએમ આનંદીબેન પટેલ, આઇ.કે જાડેજા, અમદવાદ મૈયર ગૌતમ શાહ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.